ETV Bharat / state

Swimming pool started in Rajpipla : ગરમી વધતાં રાજપીપળાના તરણકુંડમાં મોટેરાંથી માંડી બાળકોની ભીડ જામી - Swimming training in Rajpipla

નર્મદા જિલ્લામાં મોટા રિસોર્ટ કે વોટર પાર્ક નથી. ત્યારે શૈક્ષણિક સત્ર પૂરું થતા અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતો ન રમતા સ્વિમિંગ પુલ તરફ (Swimming pool started in Rajpipla ) વળ્યા છે.

Swimming pool started in Rajpipla : ગરમી વધતાં રાજપીપળાના તરણકુંડમાં મોટેરાંથી માંડી બાળકોની ભીડ જામી

author img

By

Published : Apr 2, 2022, 8:48 PM IST

નર્મદા- મોટા શહેરોમાં લોકો મોટા મોટા રિસોર્ટ કે વોટરપાર્કમાં જઈને ગરમીથી રાહત મેળવતા હોય છે. પરંતુ નર્મદા જિલ્લામાં મોટા રિસોર્ટ કે વોટર પાર્ક નથી. ત્યારે શૈક્ષણિક સત્ર પૂરું થતા ઉનાળું વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતો ન રમતા સ્વિમિંગ પુલ તરફ વળ્યા છે. જેને કારણે રાજપીપળાના તરણકુંડમાં ((Swimming pool started in Rajpipla ))મોટેરાંથી માડી બાળકોની ભીડ (Crowd at Rajpipla swimming pool)જામી રહી છે. બાળકોની સાથે વાલીઓ, મહિલાઓ પણ લાભ લઇ રહ્યા છે.

બાળકો અને ખેલ મહાકુંભના ખેલાડીઓ દ્વારા તરંડકુંડનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કાર્યરત - સ્વિમિંગ પુલ સંચાલન (Swimming pool manager in Rajpipla) ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ કરે છે. રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવે છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ (Gujarat Vyayam Pracharak Mandal ) દ્વારા રાજપીપળા ખાતે અત્યાધુનિક અને વિશાળ તરણકુંડ બનાવવામાં આવ્યો છે. રાજપીપળા શહેરમાં એક આ સુવિધા ગ્રામજનોને મળી રહે છે. રાજપીપળાના તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય એવા હેતુથી આ તરણકુંડ (Swimming pool started in Rajpipla )ચલાવી રહ્યા છે. જેમાં નહી નફો નહી નુકસાન અને સેવાના માધ્યમથી આજે પણ કાર્યરત રખાયો છે.

આ પણ વાંચોઃ Vadodara Corporation Gym : કરોડોનો ખર્ચ કરી 5 વર્ષ પહેલાં જીમ બનાવ્યું, હજી પણ લોકો માટે ખુલ્લું થયું નથી!

પાણીના ક્લોરીનેશન બાબતે કાળજી - અહીંના તરણકુંડમાં પાણીના ક્લોરીનેશન બાબતે કાળજી રાખવામાં આવે છે. રાજપીપળાના નગરજનો સહકારની ભાવનાથી અને આ સેવા શહેરમાં ચાલુ રહે એ માટે પણ આ તરણકુંડના સભ્ય (Swimming pool started in Rajpipla )બને છે. હાલમાં તો ઉનાળામાં 42 ડીગ્રી ગરમીમાં તરણકુંડમાં ખૂબ મઝા માણે છે. ઉનાળામાં બાળકો અને ખેલ મહાકુંભના ખેલાડીઓ દ્વારા તરંડકુંડનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. અને રાજપીપળા ખાતે અમે સ્વિમિંગની તમામ સ્ટાઈલ શીખવાડવામાં(Swimming training in Rajpipla) પણ આવે છે. ઉનાળામાં નાના બાળકોનો વધુ ક્રેઝ જોવા મળે છે. વડોદરા, સુરત અને બીજા અન્ય શહેરોમાંથી બાળકો ખાસ સ્વિમિંગ માટે રાજપીપળા આવે છે અને આ બાળકો મોટા થઇ સ્વિમિંગ ચેમ્પિયન બનવાના સ્વપ્ન પણ સેવે છે.

આ પણ વાંચોઃ SMC Swimming Pool: સ્વિમિંગ હવે મોંઘું થશે, મેમ્બરશીપની સાથે 18% જીએસટીની દરખાસ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.