ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોધશે

કેવડિયા: નર્મદા નદી પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે, ત્યારે આ ઐહસિક ઘડીની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. 17 સપ્ટેમબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. આ તકે તેઓ ગુજરાતમાં આવશે અને ઉજવણી કરશે તેમજ વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોધશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોઘશે
author img

By

Published : Sep 16, 2019, 10:55 AM IST

મંગળવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોધશે. જેના માટે 450x150 મીટર નો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેરસભા સંબોધશે

જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના અંદાજીત 10 હજાર થી વધુ લોકોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધશે. જે અંગે તમામ બાબતોની ચોકસાઈ રાખવા જિલ્લા કલેકટર ટીમ સાથે વિઝીટ કરી રહ્યા છે. સાથે જ પોલીસે પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવસીઓને પણ જાહેરસભાનો લાભ મળી શકશે.

Intro:approal bay-desk

નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી પર પહોંચી ગઈ છે.138.68 મીટર પાર કરી છે.ત્યારે આ ઐહસિક પલ ને આખું ભારત માં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય આ બે ઘડીની ઉજવણી 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતમાં કરવામાં આવશે.Body:જેમાં કેવડિયા નર્મદા બંધ ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. જેના માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે.આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યૂહ પોઇન્ટ 1 પર જાહેર સભા સંબોધસે. જેના માટે 450x150 મીટર નો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવી રહ્યો છે.Conclusion: જેમાં નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના લોકો અંદાજીત 10 હજાર થી વધુ લોકો ની હાજરી માં પી.એમ નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધસે. જે અંગે તમામ બાબતોની ચોકસાઈ રાખવા જિલ્લા કલેકટરે ટીમો સાથે વિઝીટ કરી સાથે પોલીસે પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. ત્યારે સ્ટેચ્યુ પર આવનારા પ્રવસીઓ ને પણ જાહેર સભા નો લાભ મળી શકે છે

બાઈટ -01 આઈ કે પટેલ (જિલ્લા કલેક્ટર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.