પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા સિદ્ધુુને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલનમાં નવજોતસિંહ સિદ્ધુ એ PM મોદીને આડે હાથે લેતા કહ્યું કે, જે પોતાના ગુરુ અડવાણી ના થયા તે દેશના કેવી રીતે થઈ શકે. નવજોતસિંહ સિદ્ધુ PM મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તમે જાત પાત ના નામે વહચો છો. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ને કોઈના હરાવી શકે, જો કોંગ્રેસ એક છે.
મોદી પોતાના ગુરુ અડાવાણીના ના થયા તે દેશના કેવી રીતે થઈ શકે: સિદ્ધુ - congress
નર્મદા: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ ના પ્રચાર માટે ડેડીયાપડા પીઠા ગ્રાઉન્ડ ખાતે કોગ્રેસના ખજાનચી અહેમદ પટેલ અને પૂર્વ ક્રિકેટર નવનવજોતસિંહ સિદ્ધુ ડેડીયાપડા ખાતે આવ્યા હતા.
સ્પોટ ફોટો
પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા સિદ્ધુુને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલનમાં નવજોતસિંહ સિદ્ધુ એ PM મોદીને આડે હાથે લેતા કહ્યું કે, જે પોતાના ગુરુ અડવાણી ના થયા તે દેશના કેવી રીતે થઈ શકે. નવજોતસિંહ સિદ્ધુ PM મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તમે જાત પાત ના નામે વહચો છો. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ને કોઈના હરાવી શકે, જો કોંગ્રેસ એક છે.
NARMADA
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર શેરખાન પઠાણ ના પ્રચાર માટે ડેડીયાપડા પીઠા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય નેતા અને કો ગ્રેસ ના ખજાનચી અહેમદ પટેલ અને પૂર્વ ક્રિકેટર નવજ્યોત સિંહ સિંધુ ડેડીયાપડા ખાતે આવ્યા હતા. જેમને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં મતદારો આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલન માં હાજર નવજ્યોતસિંહ સિંધુએ મોદી પાર ભારે કટાક્ષ કર્યો હતો. અને જે પોતાના ગુરુ અડવાણી નો નથી થયો તે દેશનો સુ થશે. કોંગ્રેસ ને કોઈ હરાવી નહીં શકે જો હરાવી શકે તો જાતે કોંગ્રેસ.ની વાત કહી કોંગ્રેસ ના હાર અંગેની ટિપ્પણી કરી હતી.
બાઈટ -સ્પીચ બાઈટ નવજોત સિધ્ધુ