ETV Bharat / state

સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીની 20 લાખ 35 હજાર પ્રવાસીઓએ લીધી મુલાકાત - Statue of Unity

નર્મદા: કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કાર્ય હતુ. જેને હજુ તો એક વર્ષ પણ પૂર્ણ થયું નથી.ત્યારે સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

સ્ટેચ્ય્યુ ઓફ યુનિટી
author img

By

Published : Aug 16, 2019, 6:47 AM IST

14 ઓગસ્ટ 2019 સુધીની વાત કરવીમાં આવેતો અંદાજે 20 લાખ 35 હજાર પ્રવાસીઓનો આંકડો વટાવી ચૂક્યું છે. જેને કારણ હાલમાં 2035,779 નોંધાયેલ પ્રવાસીઓ છે. સરદાર પટેલ એકતા ટ્રસ્ટ ને 51,86,60,398 રૂપિયાની આવક થઈ છે. આમ તો દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લેશ તેવી આશા હાલ તો સ્ટૅચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને લાગી રહી છે.

14 ઓગસ્ટ 2019 સુધીમાં લગભગ 20 લાખ 35 હજાર પ્રવાસીઓ સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીની મુલાકાતે,etv bharat

ત્યારે સરકાર દ્વારા પણ હાલ વધુમાં વધુ પ્રવાસીઓ આવે જે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અનેક પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યાં છે. જેમાં સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિતના પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યા છે. જેનું લોકાર્પણ પણ અંદાજે 31 OCT 19ના રોજ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

Intro:નર્મદા ડેમ પાસે કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીનું પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ એ લોકર્પણ કાર્ય બાદ હજુ તો એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યા તો આવનાર પ્રવાસીઓ ની સંખ્યા માં વધારો નોંધાયો છે Body:હાલ 14 ઓગસ્ટ 2019 સુધી ની વાત કરીયે તો લગભગ 20 લાખ 35 હજાર પ્રવાસીઓનો આંકડો વટાવી ચૂક્યું છે જેને કારણ એટલું જ છે કે હાલ માં 2035,779 નોંધાયેલ પ્રવાસીઓ છે જેને કારણે સરદાર પટેલ એકતા ટ્રસ્ટ ને 51,86,60,398 રૂપિયા ની આવક થઈ છે આમ તો દિવસે ને દિવસે પ્રવાસીઓ માં વધારો નોંધાય રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં આના થી પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકત લેસે એવી આશા હાલ તો સ્ટૅચ્યુ ઓફ યુનિટી ના કર્મચારીઓ ને લાગી રહી છેConclusion:ત્યારે સરકાર દ્વારા પણ હાલ વધુમાં વધુ પ્રવાસીઓ આવે જે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અનેક પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યાં છે જેમાં જોવા જઈએતો સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટ ના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિત ના પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યા છે અને જેનું લોકાર્પણ પણ લગભગ 31 OCT 19 ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે

બાઈટ -01 આઈ કે પટેલ (ceo સ્ટેચ્યુ ઓફ યુનિટી )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.