ETV Bharat / state

ટંકારાના હડમતીયા નજીક વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત - Gujarat

મોરબીઃ ટંકારાના હડમતીયા રોડ પર એક વૃક્ષ પર યુવાનનો લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવાનના આપઘાતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ ચલાવી છે.

MRB
author img

By

Published : Apr 29, 2019, 5:49 PM IST

બનાવની મળતી માહિતી મુજબ હડમતીયા નજીક રોડ પર એક લીમડાના ઝાડ પર યુવાનનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. જે બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહને નીચે ઉતારી બાદમાં પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ટંકારાના હડમતીયા નજીક વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત

જોકે મૃતક યુવાનની ઓળખ થઇ શકી નથી. જેથી પોલીસની ટીમે યુવાનની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવાનના હાથમાં દિલ પણ દોરેલું હોવાનું જાણવા મળ્યું છે. ટંકારા પોલીસના સુરેશભાઈ ઠોરીયા અને ભાવેશભાઈ વરમોરા બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

R_GJ_MRB_05_29APR_TANKARA_YUVAN_AAPGHAT_VIDEO_01_AV_RAVI

R_GJ_MRB_05_29APR_TANKARA_YUVAN_AAPGHAT_VIDEO_02_AV_RAVI

R_GJ_MRB_05_29APR_TANKARA_YUVAN_AAPGHAT_SCRIPT_AV_RAVI

ટંકારાના હડમતીયા નજીક વૃક્ષ પર ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

        ટંકારાના હડમતીયા રોડ પર એક વૃક્ષ પર યુવાનનો લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અને યુવાનના આપઘાતના બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ ચલાવી છે

        બનાવની મળતી માહિતી મુજબ હડમતીયા નજીક રોડ પર એક લીમડાના ઝાડ પર યુવાનનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હોય જે બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહને નીચે ઉતારી બાદમાં પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે મૃતક યુવાનની ઓળખ થઇ સકી ના હોય જેથી પોલીસની ટીમે યુવાનની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે યુવાનના હાથમાં દિલ પણ દોરેલું હોવાનું જાણવા મળ્યું છે ટંકારા પોલીસના સુરેશભાઈ ઠોરીયા અને ભાવેશભાઈ વરમોરા બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહયા છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.