ETV Bharat / state

મોરબીના હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર - crime latest news

મોરબી: હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી-2 ડેમ પાસેથી એક કોથળામાં બાંધેલી અવસ્થામાં યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસ અને LCBની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

etv bharat
author img

By

Published : Nov 21, 2019, 6:31 PM IST

મળતી માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી-2 ડેમના કાંઠે કોથળામાં મૃતદેહને બાંધી ફેંકી દેવામાં આવ્યો હતો. જેની જાણકારી ગામના સરપંચે હળવદ પોલીસને કરતા હળવદ ઇન્ચાર્જ પીઆઈ સંદીપ ખાંભલા તેમજ મોરબી LCB ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવની સઘન તપાસ હાથ ધરી હતી.

હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કોથળામાં વીંટેલ મૃતદેહ મળી આવ્યો
પોલીસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતકના ખીસ્સામાંથી જામનગર મુંબઈની એર ટિકિટ મળી આવી હતી. તે ઉપરાંત 5 હજાર રોકડા અને ઘડિયાળ સહિતની ચીજ મૃતક પાસેથી મળી આવી હતી. મૃતદેહ કોથળામાં વીંટાયેલ હોવાથી હત્યાની પ્રબળ આશંકા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Intro:gj_mrb_02_halvad_dead_body_visual_av_gj10004
gj_mrb_02_halvad_dead_body_script_av_gj10004

gj_mrb_02_halvad_dead_body_av_gj10004
Body:હળવદના બ્રાહ્મણી ૨ ડેમમાંથી કોથળામાં વીંટેલ મૃતદેહ મળી આવ્યો
પ્લેનની ટીકીટ અને રોકડ રકમ મળી આવી, હત્યાની પ્રબળ આશંકા
         હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી ૨ ડેમ પાસેથી એક કોથળામાં બાંધેલી અવસ્થામાં યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસ અને એલસીબી ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે
         જાણવા મળતી માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી ૨ ડેમના કાંઠે કોથળામાં મૃતદેહ બાંધી ફેંકી દેવામાં આવ્યો હોય તેવી ગામના સરપંચે હળવદ પોલીસને જાણ કરતા હળવદ ઇન્ચાર્જ પીઆઈ સંદીપ ખાંભલા સહિતની ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી છે કોથળામાં બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યાની જાણ થતા મોરબી એલસીબી ટીમ પણ દોડી ગઈ હતી અને હળવદ પોલીસ સાથે મળીને બનાવની સઘન તપાસ હાથ ધરી છે
         પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતકના ખીસ્સામાંથી જામનગર મુંબઈની એર ટીકીટ મળી આવી છે તે ઉપરાંત ૫ હજાર રોકડા અને ઘડિયાળ સહિતની ચીજ મૃતક પાસેથી મળી આવી છે મૃતદેહ કોથળામાં વીંટાયેલ હોવાથી હત્યાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે અને હાલ પોલીસ હત્યાની આશંકા સાથે તપાસ ચલાવી રહી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.