ETV Bharat / state

મોરબીની પરિણીતાને સાસરિયાઓ 12 વર્ષથી ત્રાસ ગુજારતા હોવાની નોંધાવી ફરિયાદ - Women Police Station

મોરબીઃ શહેરના ગૌસ્વામી પરિવારે તેમની દીકરીને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોવાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવદની ભોગ બનનારી મહિલાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી
author img

By

Published : Jun 28, 2019, 3:14 PM IST

મોરબીના લીલાપર રોડ પરના રહેવાસી હર્ષદગીરી ભોજપુરી ગૌસ્વામીની દીકરી ધર્મિષ્ઠાબેનના લગ્ન અમદાવાદના નરોડામાં હંસપુરી વિસ્તારના દેવ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા અમરીશ ગોસાઈ સાથે 12 વર્ષ પૂર્વે થયા હતા. લગ્નના ગણતરીના દિવસો બાદ પતિ અને સાસરીયાઓ દ્વારા ઘરકામ અને કરિયાવર મુદ્દે મ્હેણાં-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું.

જેને પગલે અગાઉ પણ પરિણીતાએ નરોડા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં પણ સાસરિયાઓનો ત્રાસ ચાલુ રહ્યો હતો અનેક વખત મારઝૂડ કરવામાં આવી હતી. જેથી પરિણીતાને મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ છે. પરિણીતા ધર્મિષ્ઠાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અમરીશ, સસરા મયુરપૂરી, સાસુ ગીતાબેન, જેઠ અંબરપૂરી, જેઠાણી આશાબેન સામે દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ મહિલા PSI ગોંડલીયા ચલાવી રહ્યા છે.

R_GJ_MRB_02_28JUN_MAHILA_SASARIYA_TRAS_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_28JUN_MAHILA_SASARIYA_TRAS_SCRIPT_AV_RAVI

મોરબીની પરિણીતાને અમદાવાદના સાસરિયાઓ ૧૨ વર્ષથી ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ

પતિ, સાસુ-સસરા સહીત પાંચ સામે પોલીસ ફરિયાદ

        મોરબીના ગોસ્વામી પરિવારની દીકરીના અમદાવાદ લગ્ન થયા હોય અને છેલ્લા ૧૨ વર્ષથી સાસરિયાઓ ઘરકામ સહિતના મુદે મ્હેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોય તેવી ફરિયાદ ભોગ બનનાર મહિલાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પરના રહેવાસી હર્ષદગીરી ભોજપુરી ગોસ્વામીની દીકરી ધર્મિષ્ઠ!બેનના લગ્ન અમદાવાદના નરોડામાં હંસપુરી વિસ્તારમાં દેવ આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા અમરીશપૂરી મયુરપૂરી ગોસાઈ સાથે ૧૨ વર્ષ પૂર્વે થયા હતા લગ્નના ગણતરીના દિવસો બાદ પતિ અને સાસરીયાઓએ ઘરકામ અને કરિયાવર મુદે મ્હેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરુ કર્યું હતું જેને પગલે અગાઉ પણ પરિણીતાએ નરોડા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી છતાં પણ સાસરિયાઓનો ત્રાસ ચાલુ રહ્યો હતો અનેક વખત મારઝૂડ કરવામાં આવી હોય જેથી પરિણીતાને મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ છે અને પરિણીતા ધર્મિષ્ઠ!બેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પતિ અમરીશપૂરી મયુરપૂરી, સસરા મયુરપૂરી, સાસુ ગીતાબેન, જેઠ અંબરપૂરી, જેઠાણી આશાબેન સામે દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ મહિલા પીએસઆઈ ગોંડલીયા ચલાવી રહયા છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩       

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.