ETV Bharat / state

મોરબીમાંથી પરિણીતા બાળક સાથે ગુમ થતા પરિવારે નોંધાવી ફરિયાદ

મોરબીઃ બાયપાસ નજીક રહેતી પરિણીતા તેના છ માસના બાળક સાથે ગુમ થતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

author img

By

Published : Jun 23, 2019, 10:28 AM IST

મોરબીમાંથી પરણીતા બાળક સાથે લાપતા બનતા પરિવારે નોધાવી ફરિયાદ

ગત 21મી તારીખે 28 વર્ષીય સોનલ મકવાણા પોતાના છ માસના દિકરા વિવેકને લઇને ઘરેથી કહ્યા વગર નીકળી ગઇ હતી. પરિવારે આજુ-બાજુ તેમજ સગા સબંધીને ત્યાં તપાસ કરતા તેની કોઈ ભાળ મળી ન હતી. એક માસ બાદ મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતા ગોરધન મકવાણાએ A-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ એન.કે.ઈશરાણી ચલાવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં GRD જવાનની પત્ની પણ બાળકો સાથે ગુમ થઇ છે ત્યારે વધુ એક પરિણીતા બાળક સાથે લાપતા બની છે. પોલીસે પરિવારની ફરિયાદને પગલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_MRB_01_23JUN_PARINITA_BALAK_GUM_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_23JUN_PARINITA_BALAK_GUM_SCRIPT_AV_RAVI

મોરબીમાંથી પરણીતા બાળક સાથે લાપતા બનતા પરિવારે ફરિયાદ નોધાવી

મોરબીના બાયપાસ નજીક રહેતી પરણીતા તેના છ માસના બાળક સાથે લાપતા બનતા તેના પરિવાર પોલીસમાં ફરિયાદ નોધાવી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક રેહતા ગોરધનભાઈ નાનજીભાઈ મકવાણા એ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે ગત તારીખ ૨૧ ના રોજ તેના દીકરાની વહુ સોનલબેન મેહન્દ્રભાઈ મકવાણા  (ઉ.વ.૨૮) વાળી પોતના છ માસના દીકરા વિવેક  ને લઇ કોઈને કહ્યા વગર નીકળી ગઈ છે પરિવાર આજુ બાજુ તેમજ સગા સબધી ત્યાં તપાસ કરતા તેની કોઈ ભાલ ન મળતા એક માસ બાદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે વધું મળતી વિગત મુજબ આ મહિલાને ૩ વર્ષની એક દીકરી પણ છે પણ તેને સાથે લઇ ગઈ નથી પોલીસે આ અગે ગુનો નોધી વધુ તપાસ એન.કે.ઈશરાણી ચલાવી રહ્યા છે  

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીઆરડી જવાનની પત્ની પણ બાળકો સાથે ગુમ થઇ છે ત્યારે વધુ એક પરિણીતા બાળક સાથે લાપતા બની છે ત્યારે પોલીસે પરિવારની ફરિયાદને પગલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.