ETV Bharat / state

સુલતાનપુર ગ્રામપંચાયત દ્વારા વાવેતર માટે કરી પાણીની માંગ - WATER ISSUE

મોરબીઃ માળિયા શાખા નર્મદા કેનાલ વિસ્તારમાં ઘાસચારાના વાવેતર કરવા માટે પુરતું પાણી મળી રહે તે માટે સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા માળિયા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.

MRB
author img

By

Published : Jun 22, 2019, 2:33 PM IST

Updated : Jun 22, 2019, 3:44 PM IST

રજૂઆતમાં જણાવ્યું છે કે, માળિયા શાખા નર્મદા કેનાલમાં સુલતાનપુર, વિશાલનગર, ખાખરેચી, માણાબા, વિજયનગર, ચીખલી, વાઘરવા, ખીરઈ સહિતના 10 ગામો સુધી કેનાલમાં પાણી પહોંચતું નથી.
માળિયા શાખા નર્મદા કેનાલના વિસ્તારમાં માઈનોર બ્રાંચ કેનાલમાં રાત્રે પાણીના ગેટ ખોલીને પાણીનો બગાડ થાય છે. તે પાણીનો બગાડ અટકાવવામાં આવે અને ગેટ બંધ કરાવવા માંગ કરી છે.
વધુમાં જણાવ્યુ કે, પાણીનો બગાડ બંધ થાય તો છેવાડાના 10 ગામને ઘાસચારાના વાવેતર માટે પુરતું પાણી મળી શકે તેમ છે. ગત વર્ષે ઓછો વરસાદ થવાને પગલે ઘાસચારાની અછત ઉભી થઇ હતી. આ વર્ષે આ પરિસ્થિતિનું પુુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.

R_GJ_MRB_04_22JUN_MALIYA_CANAL_PANI_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_22JUN_MALIYA_CANAL_PANI_RAJUAT_SCRIPT_AV_RAVI

માળિયા કેનાલમાં ઘાસચારાના વાવેતર માટે પાણીની માંગ

સુલતાનપુર ગ્રામ પંચાયતે કરી રજૂઆત

        માળિયા શાખા નર્મદા કેનાલમાં ઘાસચારાના વાવેતર કરવા માટે પુરતું પાણી મળી રહે તે માટે સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા માળિયા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે

        સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા શાખા નર્મદા કેનાલમાં સુલતાનપુર, વિશાલનગર, ખાખરેચી, માણાબા, વિજયનગર, ચીખલી, વાઘરવા, ખીરઈ સહિતના ૧૦ ગામો સુધી કેનાલમાં પાણી પહોંચતું નથી માળિયા શાખા નર્મદા કેનાલમાં આ વિસ્તારમાં માઈનોર બ્રાંચ કેનાલમાં રાત્રે પાણીના ગેટ ખોલીને પાણીનો ભયંકર બગાડ થાય છે તે પાણીનો બગાડ અટકાવાય અને તે ગેટ બંધ કરાવવામાં આવે તેમ જણાવ્યું છે જેથી કરીને છેવાડાના દસ ગામને ઘાસચારાના વાવેતર માટે પુરતું પાણી મળી રહે ગત વર્ષે ઓછો વરસાદ થવાને પગલે ઘાસચારાની અછત ઉભી થઇ છે જેથી સમયસર પાણી મળે તો માલઢોર માટે ઘાસચારાનું વાવેતર કરી સકાય તેમ હોવાનું જણાવીને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

Last Updated : Jun 22, 2019, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.