ETV Bharat / state

હળવદમાં ઉછીના રૂપિયા મામલે યુવાનને ઢોર માર માર્યો - cattle

મોરબીઃ હળવદના રાણેકપર રોડ પર ઉછીના રૂપિયા મામલે ત્રણ શખ્સોએ યુવાનને ઢોર માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેથી હળવદ પોલીસે આ યુવાનની ફરિયાદના આધારે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ
author img

By

Published : Apr 21, 2019, 3:26 AM IST

હળવદના હરીનગરના રહેવાસી રજનીકાંત ભોરણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, અજાણ્યો ઇસમોએ તેને ઢોર માર માર્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી પંકજ ગોઠી પાસેથી ફરિયાદીએ ઉછીના રૂપિયા લીધા હતા. જે પરત આપવાના રુપીયા રજનીકાંતે તેના મિત્ર હરિ પટેલ પાસેથી લેવાનું કહેતા આરોપી પંકજs નહી ગમતા છરી વડે ઈજા પહોંચાડી હતી. તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો.

હળવદ પોલીસે યુવાનની ફરિયાદને આધારે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:Body:

હળવદમાં ઉછીના રૂપિયા મામલે યુવાનને ઢોર માર માર્યો

મોરબીઃ હળવદના રાણેકપર રોડ પર ઉછીના રૂપિયા મામલે ત્રણ શખ્સોએ યુવાનને ઢોર માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેથી હળવદ પોલીસે આ યુવાનની ફરિયાદના આધારે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના હરીનગરના રહેવાસી રજનીકાંત ભોરણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, અજાણ્યો ઇસમોએ તેને ઢોર માર માર્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી પંકજ ગોઠી પાસેથી ફરિયાદીએ ઉછીના રૂપિયા લીધા હતા. જે પરત આપવાના રુપીયા રજનીકાંતે તેના મિત્ર હરિ પટેલ પાસેથી લેવાનું કહેતા આરોપીપંકજવે નહી ગમતા છરી વડે ઈજા પહોંચાડી હતી. તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો.

હળવદ પોલીસે યુવાનની ફરિયાદને આધારે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.