ETV Bharat / state

મોરબીમાં બે સ્થળેથી દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ - police

મોરબીઃ જિલ્લામાં એલ.સી.બી.ની ટીમે બે અલગ અલગ સ્થળે દરોડા પાડી ત્રણ શખ્સોને કાર અને દારૂની બોટલ જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં બે સ્થળેથી દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ
author img

By

Published : May 29, 2019, 2:57 PM IST

આ બનાવની મળતી વિગત મુજબ રેન્જ. IG સદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી.PI. વી.બી.જાડેજાની સુચાનથી LCBના સહદેવસિંહ જાડેજા તથા પૃથ્વીસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે જોધપર (ઝાલા) ગામે ગીરીરાજસિંહ રણજીતસિંહ ઝાલાના મકાનમાં દરોડો પાડ્તા ત્યાંથી 4 હજારની કિંમત 10બોટલ તેમજ શનાળા નજીક ગોકુલનગર એપોલો હોલની બાજુમાંથી આરોપી બાબુ જીવણ જીલરીયા રહે, ગોકુલનગર અને સંજય બચુ કુભારવડીયા રહે, ફડસર વાળાને 10,400 રૂપિયા નગ 36 સાથે એક કાર કીમત રૂપિયા 1લાખ આમ કુલ 1,14,400નો મુદામાલ કબજે કરવમાં આવ્યો છે. તો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો કેટલા સમયથી આવતો તેમજ આમાં અન્ય કોઈની સડોવણી છે કે નહી તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

R_GJ_MRB_02_29MAY_LCB_DARU_DARODA_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_29MAY_LCB_DARU_DARODA_SCRIPT_AV_RAVI

મોરબી એલ.સી.બી. બે અલગ સ્થળેથી દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપયા

મોરબી એલ.સી.બી. ની ટીમે બે અલગ અલગ સ્થળે દરોડા પાડી ત્રણ શખ્સો ને કાર અને દારૂની બોટલ જથ્થા સાથે ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરી હતી

બનાવની મળતી વિગત મુજબ રેન્જ આઈ.જી. સદીપસિંહ થતા જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા ની માર્ગદર્શન હેઠળ અને  એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજા સુચાનથી એલ.સી.બી.ના સહદેવસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે જોધપર ( ઝાલા ) ગામે ગીરીરાજસિંહ રણજીતસિંહ ઝાલાના મકાનમાં દરોડો પાડ્તા ત્યાંથી ૧૦ દારૂની બોટલ કીમત રૂપિયા 4 હજાર તેમજ શનાળા નજીક ગોકુલનગર એપોલો હોલની બાજુમાંથી આરોપી બાબુ જીવણભાઈ જીલરીયા રહે.ગોકુલનગર  અને સંજય બચુભાઈ કુભારવડીયા રહે. ફડસર વાળાને બોટલ નગ ૩૬ કીમત રૂપિયા ૧૦,૪૦૦ ના અને એક કાર કીમત રૂપિયા ૧ લાખ આમ કુલ ૧,૧૪,૪૦૦ નો મુદામાલ કબજે કરવમાં આવ્યો છે તો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો કેટલા સમયથી આવતો તેમજ આમાં અન્ય કોઈની સડોવણી છે કે નહી તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.