ETV Bharat / state

મોરબીના યુવાને માત્ર 2 સેમીના ચોક પર કંડારી PM મોદીની પ્રતિકૃતિ

મોરબી: ગુજરાતમાં પ્રજાપતિ સમાજ એ કલા કારીગરીનો વારસો ધરાવનાર સમાજ છે. માટીમાંથી માટલા બનાવવા સહિતની કારીગરી માટે પ્રજાપતિ સમાજ જાણીતો છે. ત્યારે મોરબી નજીક આવેલા ગામના પ્રજાપતિ યુવાન પોતાના અનોખા શોખને પાંખો આપી રહ્યો છે. આ યુવાને માત્ર 2 સેન્ટીમીટરની ચોકસ્ટીક પર નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે.

આ યુવાને માત્ર 2 સેન્ટીમીટર ચોકસ્ટીક પર PM મોદીની પ્રતિકૃતિ કંડારી
author img

By

Published : May 26, 2019, 4:59 PM IST

મોરબીમાં આવેલી મકનસર ગામમાં રહેલા કમલેશ અમૃતલાલ નગવાડીયા નામના પ્રજાપતિ યુવાન તેની અનોખી કલા કારીગરી માટે જાણીતા છે. આ અગાઈ પણ તેણે સોપારીમાંથી વિવિધ વસ્તુઓ બનાવી હતી. તાજેતરમા આ યુવાને વધુ એક નવી પ્રતિકૃતિ બનાવી છે. જેમાં તેણે બ્લેક બોર્ડમાં વપરાતા ચોકસ્ટીક પર નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે. જે માત્ર 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોકસ્ટીકમાં સોયની મદદથી નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે.

આ યુવાને માત્ર 2 સેન્ટીમીટર ચોકસ્ટીક પર PM મોદીની પ્રતિકૃતિ કંડારી

નાની એવી ચોકસ્ટીકમાં પીએમની પ્રતિકૃતિ કંડારવી એ સરળ કાર્ય નથી. આગામી દિવસોમાં રાજકોટમાં આવેલા રેષકોર્ષ મેદાન ખાતે આર્ટ ગેલેરીમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મોરબીના આ યુવાનની અનોખી પ્રતિકૃતિ તેમજ અન્ય એક માટીમાંથી બનાવવામાં આવેલ નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ પ્રદર્શનમાં મુકવામાં આવશે. સાથે આ સ્ટેચ્યુ પ્રદર્શન નિહાળવા આવેલા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

R_MRB_02_26MAY_PM_MODI_STATUE_BITE_AVB_RAVI

R_MRB_02_26MAY_PM_MODI_STATUE_VISUAL_AVB_RAVI

R_MRB_02_26MAY_PM_MODI_STATUE_SCRIPT_AVB_RAVI

        પ્રજાપતિ સમાજ કલા કારીગરીનો વારસો ધરાવે છે માટીમાંથી માટલા બનાવવા સહિતની કારીગરી માટે પ્રજાપતિ સમાજ જાણીતો છે ત્યારે મોરબી નજીકના ગામના પ્રજાપતિ યુવાન પોતાના અનોખા શોખને પાંખો આપી રહ્યો છે જેમાં યુવાને માત્ર ૨ સેન્ટીમીટરની ચોક સ્ટીક પર નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે

        મોરબીના મકનસર ગામે રહેતા કમલેશ અમૃતલાલ નગવાડીયા નામના પ્રજાપતિ યુવાન તેની અનોખી કલા કારીગરી માટે જાણીતા છે અગાઉ સોપારીમાં વિવિધ પ્રતિકૃતિઓ બનાવીને ચમકેલા યુવાને તાજેતરમાં વધુ એક અનોખી પ્રતિકૃતિ બનાવી છે બ્લેક બોર્ડમાં લખવામાં વપરાતા ચોક સ્ટીક પર નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે માત્ર 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોક સ્ટીકમાં સોયની મદદથી નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ કંડારી છે નાની એવી ચોક સ્ટીકમાં પીએમની પ્રતિકૃતિ કંડારવી એ કાઈ સહેલું કાર્ય ના હતું આગામી દિવસોમાં રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાનાર છે જેમાં મોરબીના યુવાનની આ અનોખી પ્રતિકૃતિ તેમજ અન્ય એક માટીમાંથી બનાવેલ નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ પ્રદર્શનમાં મુકાશે અને પ્રદર્શન નિહાળવા આવેલા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

બાઈટ : કમલેશ નગવાડીયા – કલાકૃતિ બનાવનાર યુવાન  

રવિ એ મોટવાણી

મોરબી 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.