ETV Bharat / state

મોરબી જિલ્લામાં બાળકોની ફરી સરકારી શાળા તરફ કુચ

મોરબી : સરકારી શાળામાં પુરતો સ્ટાફ ન હોય અને યોગ્ય શિક્ષણ ન આપવામાં આવતું હોવાથી વાલીઓ ચિંતિત થઈને તેના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે બેસાડતા હતાં, ત્યારે મોરબી જીલ્લામાં ૫૯૬ સરકારી પ્રાથમિક શાળા આવેલ છે. હાલમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના આચાર્યો અને શિક્ષકોના સહયોગથી વાલીઓનો સરકારી શાળામાં વિશ્વાસ વધ્યો છે અને તેના બાળકોને સરકારીમાં બેસાડવા લાગ્યા છે.

બાળકોની ફરી સરકારી શાળાઓ તરફ કુચ
author img

By

Published : Nov 24, 2019, 4:27 AM IST

સરકારી શાળામાં બાળકોને જ્ઞાનકુલ પ્રોજેક્ટ, શાળા દર્પણ કાર્યક્રમ સહિતના કાર્યક્રમો થકી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપીને યોગ્ય શિક્ષણ આપવમાં આવી રહ્યું છે, ત્યારે મોરબી જીલ્લાની ખાનગી શાળામાંથી બાળકો સરકારી તરફ વળ્યા છે અને મોરબીની માધાપર કન્યા-બોયઝ શાળામાં વિધાર્થીઓ પરત આવ્યા છે, ત્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ અંગે જણાવ્યું કે મોરબી જીલ્લામાં ધોરણ ૨ થી ૮ માં અભ્યાસ કરતા ૧૦૯૮ બાળકો શાળામાં પરત ફર્યા છે અને મોરબી જીલ્લા શિક્ષણ તંત્રએ વાલીઓનો ફરી વિશ્વાસ કેળવ્યો છે.

બાળકોની ફરી સરકારી શાળાઓ તરફ કુચ
ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકોને પરત મુકીને વાલીઓના ઉત્સાહમાં પણ વધારો થયો છે, ત્યારે વાલીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે તો વિધાર્થીઓ પણ અઠવાડિક કસોટી અને ગમ્મત કરીને ખાનગી શાળા કરતા સરકારી શાળામાં વધારે ઉત્સાહ પૂર્વક પોતાનો વિદ્યાભ્યાસ કરી રહ્યા છે અને વિધાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો છે.સરકારી શાળામાં ફરી વિધાર્થીઓનો કલરવ ખીલી ઉઠ્યો છે અને વિધાર્થીઓ અભ્યાસ કરી ઉચ્ચ કારકિર્દીનું ધડતર કરી રહ્યા છે અને મોરબી જીલ્લા શિક્ષણ તંત્ર પણ વાલીઓને અપીલ કરી રહ્યું છે કે વધારેમાં વધારે બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે તેમજ સરકારના વિધાર્થી લક્ષી પ્રોજેકટનો લાભ લઈને ઉચ્ચ કારકિર્દી બનાવે તેવી આશા રાખી રહ્યા છે.

Intro:gj_mrb_02_back_to_goverment_school_visual_01_pkg_gj10004
gj_mrb_02_back_to_goverment_school_visual_02_pkg_gj10004
gj_mrb_02_back_to_goverment_school_bite_01_pkg_gj10004
gj_mrb_02_back_to_goverment_school_bite_02_pkg_gj10004
gj_mrb_02_back_to_goverment_school_bite_03_pkg_gj10004
gj_mrb_02_back_to_goverment_school_bite_04_pkg_gj10004
gj_mrb_02_back_to_goverment_school_script_pkg_gj10004

gj_mrb_02_back_to_goverment_school _pkg_gj10004

Body:મોરબી જીલ્લાના બાળકોએ ફરી સરકારી શાળા તરફ કુચ કરી
એન્કર
         સરકારી શાળામાં પુરતો સ્ટાફ ન હોય અને યોગ્ય શિક્ષણ ન આપવામાં આવતું હોવાથી વાલીઓ ચિંતિત થઈને તેના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે બેસાડતા હતા ત્યારે મોરબી જીલ્લામાં ૫૯૬ સરકારી પ્રાથમિક શાળા આવેલ છે હાલમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના આચાર્યો અને શિક્ષકોના સહયોગથી વાલીઓનો સરકારી શાળામાં વિશ્વાસ વધ્યો છે અને તેના બાળકોને સરકારીમાં બેસાડવા લાગ્યા છે

વીઓ ૦૧
         સરકારી શાળામાં બાળકોને જ્ઞાનકુલ પ્રોજેક્ટ, શાળા દર્પણ કાર્યક્રમ સહિતના કાર્યક્રમો થકી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપીને યોગ્ય શિક્ષણ આપવમાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લાની ખાનગી શાળામાંથી બાળકો સરકારી તરફ વળ્યા છે અને મોરબીની માધાપર કન્યા-બોયઝ શાળામાં વિધાર્થીઓ પરત આવ્યા છે ત્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જણાવે છે કે મોરબી જીલ્લામાં ધોરણ ૨ થી ૮ માં અભ્યાસ કરતા ૧૦૯૮ બાળકો શાળામાં પરત ફર્યા છે અને મોરબી જીલ્લા શિક્ષણ તંત્રએ વાલીઓનો ફરી વિશ્વાસ કેળવ્યો છે
બાઈટ ૦૧ : મયુર પારેખ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી
બાઈટ ૦૨ : દિનેશ વડસોલા, પ્રિન્સીપાલ માધાપર કન્યા વિધાલય
વીઓ ૦૨
         ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકોને પરત મુકીને વાલીઓના ઉત્સાહમાં પણ વધારો થયો છે ત્યારે વાલીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે તો વિધાર્થીઓ પણ અઠવાડિક કસોટી અને ગમ્મત કરીને ખાનગી શાળા કરતા સરકારી શાળામાં વધારે ઉત્સાહ પૂર્વક પોતાનો વિદ્યાભ્યાસ કરી રહ્યા છે અને વિધાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો છે.
બાઈટ ૦૩ : પરમાર તેજલ, વિધાર્થી
         સરકારી શાળામાં ફરી વિધાર્થીઓનો કલરવ ખીલી ઉઠ્યો છે અને વિધાર્થીઓ અભ્યાસ કરી ઉચ્ચ કારકિર્દીનું ધડતર કરી રહ્યા છે અને મોરબી જીલ્લા શિક્ષણ તંત્ર પણ વાલીઓને અપીલ કરી રહ્યું છે કે વધારે માં વધારે બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે તેમજ સરકારના વિધાર્થી લક્ષી પ્રોજેકટનો લાભ લઈને ઉચ્ચ કારકિર્દી બનાવે તેવી આશા રાખી રહ્યા છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.