મોરબીમાં આજથી બે દિવસ માટે વાયુ વાવાઝોડુ આવવાની સંભાવના છે. ત્યારે મોરબી જિલ્લામાં 39 જેટલા ગામના 6000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાના હોય જેના માટે આજે સવારથી.જ વહીવટ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તૈયારી કરવમાં આવી છે. જે મામલે etv bharat ટીમ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ ખાસ વાતચીત કરી હતી. જુઓ ઈટીવી ભારતની આ ખાસ વાતચીત....
મોરબીમાં વાયુ વાવાઝોડા સામે વહીવટ તંત્ર આવ્યું એક્શન મોડમાં - gujarati news
મોરબીઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આજથી બે દિવસ માટે વાવાઝોડુ આવવાની સંભાવના છે, ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્રની પૂરતી તેયારી કરવામાં આવી રહી છે.
મોરબીમાં વાયુ વાવાઝોડા સામે વહીવટ તંત્ર દ્રારા તૈૈયારી
મોરબીમાં આજથી બે દિવસ માટે વાયુ વાવાઝોડુ આવવાની સંભાવના છે. ત્યારે મોરબી જિલ્લામાં 39 જેટલા ગામના 6000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાના હોય જેના માટે આજે સવારથી.જ વહીવટ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તૈયારી કરવમાં આવી છે. જે મામલે etv bharat ટીમ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ ખાસ વાતચીત કરી હતી. જુઓ ઈટીવી ભારતની આ ખાસ વાતચીત....
Intro:r gj mrb 03 12jun collcter & sp one to one scriptt ravi
Body:અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે આજથી બે દિવસ માટે વાવાઝોડું આવની સંભાવના છે ત્યારે મોરબી જિલ્લામાં 39 જેટલા ગામના 6000 જેટલા લોકો ને સ્લામત સ્થળે ખસેડવાના હોય જેના માટે આજે સવારથી. જ વહીવટ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી ત્યારી કરવમાં આવી છે જે મામલે etv bharat ટિમ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા એ ખાસ વાતચીત કરી હતી
one to one
કલેકટર આર.જે.માકડીયા
dsp ડો.કરનરાજ વાઘેલા
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033