મોરબીઃ હળવદના રાયસંગપર ગામમાં ખેતમજુરી કામ કરતા પરિવારની યુવતી કેટલાક દિવસોથી બીમાર હતી. તેને શ્વાસ સહિતની તકલીફ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. તો સમગ્ર પંથકમાં કોરોનાથી યુવતીનું મોત થયુ છે કે, કેમ તે અંગે અને ચર્ચાઓ થઇ રહી હતી. પરંતુ યુવતીનું મોત કીડની ફેલ થયાથી થયું હતું. તે આરોગ્ય અધિકારી ડૉ. જે એમ કતીરાએ જણાવ્યું હતું.
હળવદમાં યુવતીના શંકાસ્પદ મોતનો મામલો, રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાશકારો - કોરોનાનો કહેર
હળવદમાં એક શ્રમિક પરિવારની યુવતીનું મોત થયા બાદ શંકાસ્પદ લક્ષણોને પગલે તેના સેમ્પલ લઈને કોરોના રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
હળવદમાં યુવતીના શંકાસ્પદ મોતનો મામલો