ETV Bharat / state

વાંકાનેરમાં સમાજ સુરક્ષા ટીમે 12 દિવસમાં 10 બાળલગ્નો અટકાવ્યા

મોરબીઃ ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે. સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે. આજે વધુ એક બાળલગ્ન અટકાવી કાયદાની સમજ આપવામાં આવી હતી. તો 12 દિવસમાં 10 બાળલગ્નો અટકાવ્યા હતા.

વાંકાનેર સમાજ સુરક્ષા ટીમે 12 દિવસમાં 10 બાળલગ્નો અટકાવ્યા
author img

By

Published : May 20, 2019, 10:17 AM IST

આજે વાંકાનેર તાલુકા વિસ્તારમા બાળલગ્નની ફરિયાદના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી મોરબી દ્વારા સ્થળ પર જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક દીકરીની ઉંમર નાની હોવાથી માલુમ પડયુ હતું.

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અનિલબેન એફ.પીપળીયા, પ્રોબેશન ઓફિસર સુનિલભાઈ રાઠોડ તેમજ રંજનબેન મકવાણા, સમીરભાઈ લધ્ધડનાઓએ વાંકાનેર તાલુકા પોલીસને સાથે રાખીને નાબાલિકના લગ્ન રોકી દીધા હતા. તેમજ ઉપસ્થિત લોકોને બાળલગ્ન પ્રતિબંધક ધારો 2006 સમજાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ દિવસમાં સમાજ સુરક્ષા ટીમ દ્વારા કુલ ૧૦ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે.

R_GJ_MRB_01_20MAY_MORBI_CHILD_MARRIAGE_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_01_20MAY_MORBI_CHILD_MARRIAGE_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_01_20MAY_MORBI_CHILD_MARRIAGE_SCRIPT_AV_RAVI

વાંકાનેર તાલુકામાં યોજાનાર બાળ લગ્ન અટકાવતી સમાજ સુરક્ષા ટીમ

છેલ્લા ૧૨ દિવસમાં ૧૦ બાળ લગ્નો અટકાવાયા

        ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે જેમાં આજે વધુ એક બાળ લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે

આજે વાંકાનેર તાલુકા વિસ્તારમા બાળ લગ્નની મળેલ ફરિયાદના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી મોરબી દ્વારા સ્થળ પર જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક દીકરીની ઉમર નાની હોવાથી બાળ લગ્ન અટકાવ્યા હતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અનિલબેન એફ.પીપળીયા, પ્રોબેશન ઓફિસર સુનિલભાઈ રાઠોડ તેમજ રંજનબેન મકવાણા, સમીરભાઈ લધ્ધડ (બાળ સુરક્ષા એકમ મોરબી) અને તાલુકા પોલીસ વાંકાનેર દ્વારા બાળ લગ્ન અટકાવી આગેવાનોને બાળ લગ્ન ધારો 2006 ની સમજ આપવામાં આવી હતી 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ દિવસમાં સમાજ સુરક્ષા ટીમ દ્વારા કુલ ૧૦ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે સમૂહ લગ્ન સહિતના સ્થળે થતા બાળ લગ્નો અટકાવવા ટીમ સતત કાર્યરત છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.