વાવ બેઠક પર ભાજપને 2442 મતના માર્જીનથી જીત મળી છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ આંગે કાર્યકર્તાઓને શુભેચ્છા આપી હતી. તેમણે આ દરમિયાન માવજી પટેલના બળવાને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓના પાવરે માવજીભાઈને ધૂળ ચાટતા કરી નાખ્યા.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ: ગેનીબેનના ગઢમાં ગાબડું!, વાવમાં ભાજપનો વનવાસ પૂર્ણ થયો
Published : Nov 23, 2024, 8:05 AM IST
|Updated : Nov 23, 2024, 3:59 PM IST
બનાસકાંઠા : આજે રાજ્યભરની નજર ગત 13 નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામો પર છે. મેદાનો ઉતરેલા કુલ 10 ઉમેદવારોમાંથી કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અહીં જીત તરફ આગળ વધી રહ્યા છે. લગભગ એક દસકા પછી વાવમાં ફરી કમળ ખીલવા જઈ રહ્યું છે.
LIVE FEED
'માવજી પટેલને ધૂળ ચાટતા કરી દીધા'- ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : 22 મો રાઉન્ડ
22માં રાઉન્ડના અંતમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 1,469 મતની લીડ કાપી બાજી પલટી નાખી છે. આ સાથે ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 87,804 મત મેળવી 1,099 મતથી આગળ છે. બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને કુલ 86,705 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને કુલ 26,867 મત મળ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : 21 મો રાઉન્ડ
21માં રાઉન્ડના અંતમાં ફરી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહની લીડ ઘટી છે. આ રાઉન્ડમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 2,570 મત મળ્યા છે, જ્યારે ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 5,740 મત મળ્યા છે. ભાજપે 3,170 મતની લીડ કાપતા કોંગ્રેસ ફક્ત 727 મત આગળ છે. આવનાર 23મો રાઉન્ડ નિર્ણાયક સાબિત થશે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : 20 મો રાઉન્ડ
20માં રાઉન્ડ સુધીમાં બાજી પલટાઈ છે. છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહને 2,528 મત મળ્યા છે, જ્યારે ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 4,641 મત મળ્યા છે. આ સાથે જ કોંગ્રેસ 3,897 મત આગળ છે. પરંતુ ગુલાબસિંહની લીડમાં ધરખમ ઘટાડો થયો છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : 18 મો રાઉન્ડ
18 માં રાઉન્ડ સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ કુલ 76,745 મત મેળવી 8,081 મતની લીડમાં છે. જ્યારે ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના ખાતામાં કુલ 68,205 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલના ખાતામાં કુલ 20,392 મત પડ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટી છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : 14 મો રાઉન્ડ
14 માં રાઉન્ડ સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ કુલ 63,493 મત મેળવી 14,102 મતની લીડમાં છે. 14માં રાઉન્ડમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 3,131 મત અને ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 3,007 મત મળ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : 13 મો રાઉન્ડ
13 મા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ કુલ 13,938 મતથી આગળ છે. 13 મા રાઉન્ડમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 4,911 મત અને ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 3,940 મત મળ્યા છે. આમ અત્યાર સુધીમાં કોંગ્રેસના ખાતામાં કુલ 60,362 મત, ભાજપના ખાતામાં કુલ 46,617 મત અને માવજી પટેલના ખાતામાં કુલ 15,549 મત પડ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : 11 મો રાઉન્ડ
11 મા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ કુલ 12,774 મતથી આગળ છે. 11 મા રાઉન્ડમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 3,471 મત અને ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 3,064 મત મળ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : દસમો રાઉન્ડ
દસમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 12,365 મતથી આગળ છે. દસમા રાઉન્ડના અંત સુધીમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 48,253 મત અને ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 35,886 મત મળ્યા છે. આ રાઉન્ડમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલને એક પણ મત મળ્યો છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : નવમો રાઉન્ડ
નવમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 13,292 મતથી આગળ છે. નવમા રાઉન્ડના અંત સુધીમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 41,297 મત, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 31,597 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 7,518 મળ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : સાતમો રાઉન્ડ
સાતમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 11,443 મતથી આગળ છે. પાંચમાં રાઉન્ડના અંત સુધીમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 37,079 મત, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 24,609 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 7,518 મળ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : પાંચમો રાઉન્ડ
પાંચમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 2,716 મતથી આગળ છે. પાંચમાં રાઉન્ડના અંત સુધીમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 22,295 મત, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 19,577 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 7,452 મત મળ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : ચોથો રાઉન્ડ
ચોથા રાઉન્ડના અંતે પણ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 1,410 મતથી આગળ છે. ચોથા રાઉન્ડમાં કોંગ્રેસને 4,315 મત અને ભાજપને 4,079 મત મળ્યા છે. છેલ્લા ત્રણ રાઉન્ડથી ગુલાબસિંહ સતત આગળ છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : ત્રીજો રાઉન્ડ
ત્રીજા રાઉન્ડના અંતે પણ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ લીડમાં છે. ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ 1,173 મતથી આગળ છે. જેમાં કોંગ્રેસને 12,360 મત, ભાજપને 11,187 મત અને અપક્ષ ઉમેદવારને 6,510 મત મળ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : બીજો રાઉન્ડ
પ્રથમ રાઉન્ડની મતગણતરીમાં લીડમાં રહેલા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ બીજા રાઉન્ડ બાદ પણ આગળ છે. બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ 297 મતથી આગળ છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી : પ્રથમ રાઉન્ડ
પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસ 251 મતથી આગળ છે. જેમાં કોંગ્રેસને 4,190 મત, ભાજપને 3,939 મત અને અપક્ષ ઉમેદવારને 2,119 મત મળ્યા છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ
વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી જગાણા એન્જીનીયરીંગ કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. અપક્ષ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે સિધોસીધો જંગ છે.