ETV Bharat / state

મોરબીમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સેમીનાર યોજાયો - બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ

મોરબી: કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા બાદ ગુજરાત સરાકરે પણ તેમાં સુધારા કરીને તેને લાગુ કર્યા છે. મોરબી અને રાજકોટની સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે પાંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રાફિક જવાનોને પ્રોત્સાહિત કરવાના માટે ટ્રાફિક બ્રિગેડનું સન્માન, મેકઅપ હેરસ્ટાઇલ સેમિનાર, વિવિધ રોગોના મેગા કેમ્પ, ફ્રી મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનાર સહિતના પાંચ જેટલા કાર્યક્રમ યોજાયા હતા.

morbi
author img

By

Published : Sep 29, 2019, 5:32 AM IST

ટ્રાફિકના આકરા દંડના નવા કાયદામાં લાગુ કરવામાં આવ્યા છે. મોરબીમાં ટ્રાફિક બગ્રેડના જવાનો આ નવા કાયદાનું સુચારુ રીત અને લોકો સાથે શિસ્તબ્ધ રીતે વર્તીને પાલન કરે તે માટે મોરબી અને રાજકોટની બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી ટ્રાફિક એજ્યુકેશનના ટ્રસ્ટના સહયોગથી મોરબી, વાંકાનેર અને હળવદ ટ્રાફિક બ્રિગ્રેડનું સન્માન કરવામા આવ્યું હતું.

મોરબીમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સેમીનાર યોજાયો

ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિકના સુચારુ આયોજનની જાણકારી આપવા માટે ટ્રાફિક સેમિનાર યોજાયો હતો. જેમાં નિવૃત આર.ટી.ઓ. અધિકારી જે. વી. શાહે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

Intro:gj_01_trust_seminar_visual_avbb_gj10004
gj_01_trust_seminar_bite_avbb_gj10004
gj_01_trust_seminar_script_avbb_gj10004
stori idea
gj_01_trust_seminar_gj10004
Body:મોરબી અને રાજકોટની સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પાંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રાફિક જવાનોને પ્રોત્સાહિત કરવાના હેતુસર ટ્રાફિક બ્રિગેડનું સન્માન, મેકઅપ હેરસ્ટાઇલ સેમિનાર, વિવિધ રોગના મેગા કેમ્પ, ફ્રી મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનાર સહિતના પાંચ જેટલા કર્યક્રમ યોજાયા હતા.જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ટ્રાફિકના આકરા દંડના નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં ટ્રાફિક બગ્રેડના જવાનો આ નવા કાયદાનું સુચારુ રીત અને લોકો સાથે શિસ્તબ્ધ રીતે વર્તીને પાલન કરે તે માટે મોરબી અને રાજકોટની બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી ટ્રાફિક એજ્યુકેશનના ટ્રસ્ટના સહયોગથી મોરબી, વાંકાનેર અને હળવદ ટ્રાફિક બ્રિગ્રેડનું સન્માન કરવામા આવ્યું હતું. અને ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિકના સુચારુ આયોજનની જાણકારી આપવા માટે ટ્રાફિક સેમિનાર યોજાયો હતો.જેમાં નિવૃત આર.ટી.ઓ. અધિકારી જે. વી. શાહે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ ૦૧ : જયેશભાઈ ઉપાધ્યાય, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટી
બાઈટ ૦૨ : ડો.કરનરાજ વાઘેલા, મોરબી જીલ્લા એસ.પી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.