ETV Bharat / state

મોરબી સ્વનિર્ભર શાળાને ફી નિયમનનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ

મોરબીઃ જિલ્લામાં સ્કૂલમાં હાલ વેકેશન પૂર્ણતાને આરે છે અને હવે શાળાઓમાં નવા સત્રની શરૂઆત થવાની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ફી નિયમન અંગે કરેલી જોગવાઈઓ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે દરેક શાળાઓને પત્ર લખાયો છે.

મોરબી સ્વનિર્ભર શાળાને ફી નિયમન કાયદાનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ
author img

By

Published : May 30, 2019, 12:37 PM IST

મોરબી જિલ્લા શિક્ષણધિકારી બી એમ સોલંકીએ જિલ્લાની સ્વનિર્ભર શાળા સંચાલકો અને આચાર્યને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દરેક શાળા દ્વારા સાચી માહિતી પ્રસિદ્ધ થાય તે જરૂરી છે. સાચી માહિતીના અભાવે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણધિકારી કચેરીને ટેલીફોનીક પૂછપરછ કરવામાં આવે છે.

તે ઉપરાંત આગામી શૈક્ષણિક સત્રના સંદર્ભે પ્રવેશકાર્ય ચાલુ હોય અને સ્વનિર્ભર શાળાઓને મળેલ મંજુરીની શરતો તેમજ ફી નિયમન ધારાની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્યથા આ અંગે ઉભા થનાર પ્રશ્નો માટે સંચાલક કે આચાર્યની જવાબદારી રહેશે તેમ જણાવવામાં આવ્યુ છે.

R_GJ_MRB_04_30MAY_DEO_LETTER_PRIVATE_SCHOOL_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_30MAY_DEO_LETTER_PRIVATE_SCHOOL_SCRIPT_AV_RAVI

મોરબીની સ્વનિર્ભર શાળાઓને ફી નિયમનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ

જીલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને પત્ર લખ્યો

        હાલ વેકેશન પૂર્ણતાને આરે છે અને હવે શાળાઓમાં નવા સત્રની શરૂઆત થવાની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે ફી નિયમન અંગે કરેલી જોગવાઈઓ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે દરેક શાળાઓને પત્ર લખાયો છે

        મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીએ જીલ્લાની સ્વનિર્ભર શાળા સંચાલકો અને આચાર્યને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે દરેક શાળા દ્વારા સાચી માહિતી પ્રસિદ્ધ થાય તે જરૂરી છે સાચી માહિતીના અભાવે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી કચેરીને ટેલીફોનીક પૂછપરછ કરવામાં આવે છે

        તે ઉપરાંત આગામી શૈક્ષણિક સત્રના સંદર્ભે પ્રવેશકાર્ય ચાલુ હોય સ્વનિર્ભર શાળાઓને મળેલ મંજુરીની શરતો તેમજ ફી નિયમન ધારાની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અન્યથા આ અંગે ઉભા થનાર પ્રશ્નો માટે સંચાલક/આચાર્યની જવાબદારી રહેશે તેમ જણાવ્યું છે  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.