ETV Bharat / state

મોરબી જિલ્લાના નહેરની આસપાસના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો, અનઅધિકૃત થતી ચોરી અટકાવાશે - sardar sarovar

મોરબી: જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ મોરબી શાખા નહેર મારફતે નહેરની જમણી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને પીવાનું પાણી પહોચાડવામાં આવે છે. ઘણી જગ્યાએથી ખેડૂતો/કેટલાક ઇસમો દ્વારા શાખા નહેર પર અનઅધિકૃત રીતે મશીન/બકનળી/સબમર્શીબલ પંપ દવારા પાણીના ઉપાડ/ઉપયોગ કરવામાં આવતા હોવાના કારણે પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ મચ્છુ-૨ જળાશય પર પહોંચી શકતો નથી.

morbi
author img

By

Published : Jun 16, 2019, 8:03 PM IST

આ સંજોગોમાં કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી. જેથી કેતન પી. જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જિલ્લાના કેટલાક ગામોમાંથી પસાર થતી મોરબી શાખા નહેર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. જયાં અધિકૃત વ્યકિત સિવાય કોઇ વ્યકિત પ્રવેશી શકશે નહી. તેમજ અનઅધિકૃત રીતે પાણી ખેંચવા માટેના મશીન મુકી શકશે નહી. તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય તેવુ કૃત્ય કરી શકશે નહીં. જેમાં હળવદ તાલુકાના ઢવાણા, સાપકડા, ધનશ્યામપુર, ભલગામડા, દીધડીયા, સુંદરીભવાની, સરમભડા, કડીયાણા, દેવીપુર, ચરાડવા અને મોરબી તાલુકાના આદરણા, નીચીમાંડલ, ઉચીમાંડલ, ઘૂંટુ, લાલપર,જોધપુર નદી ગામોનો સમાવેશ થાય છે.

R_GJ_MRB_03_16JUN_NAHER_PRATIBANDH_JAHERNAMU_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_16JUN_NAHER_PRATIBANDH_JAHERNAMU_SCRIPT_AV_RAVI

મોરબી જિલ્લાના નહેર વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો

                   સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ મોરબી શાખા નહેર મારફતે નહેરની જમણી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને પીવાનું પાણી  પહોચાડવામાં આવે છે. ધણી જગ્યાએથી ખેડુતો/કેટલાક ઇસમો દવારા શાખા નહેર પર અનઅધિકૃત રીતે મશીન/બકનળી/સબમર્શીબલ પંપ દવારા પાણીના ઉપાડ/ઉપયોગ કરવામાં આવતા હોવાના કારણે પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ મચ્છુ-૨ જળાસય ઉપર પહોચી  શકતો નથી.

                   આ સંજોગોમાં  કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી. જેથી કેતન પી જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જિલ્લાના કેટલાક ગામોમાંથી પસાર થતી મોરબી શાખા નહેર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. જયાં અધિકૃત વ્યકિત સિવાય કોઇ વ્યકિત પ્રવેશી શકશે નહી. અને અનઅધિકૃત રીતે પાણી ખેચવા માટેના મશીન મુકી શકશે નહી. તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય તેવુ કૃત્ય કરી શકશે નહીં. જેમાં હળવદ તાલુકાના ઢવાણા, સાપકડા, ધનશ્યામપુર, ભલગામડા, દીધડીયા, સુદરીભવાની, સરમભડા, કડીયાણા, દેવીપુર, ચરાડવા અને  મોરબી તાલુકાના આદરણા, નીચીમાંડલ, ઉચીમાંડલ, ધુંટુ, લાલપર, જોધપુર નદી ગામોનો સમાવેશ થાય છે.

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.