ETV Bharat / state

મોરબીમાં વેકેશન દરમિયાન બાળકો માટે ગણિત અને વિજ્ઞાનના કાર્યક્રમોનું કરાયું આયોજન

મોરબી: લોકવિજ્ઞાન કેન્દ્રમાં ગણિત અને વિજ્ઞાનની તાલીમ આપવા અને વિદ્યાર્થીઓને ગહન વિષયમાં રસ રૂચી લેતા થાય તેવા હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે જેમાં હાલ વેકેશનના સમયમાં ગણિત અને વિજ્ઞાનના કાર્યક્રમો યોજાય રહ્યા છે જેમાં વિવિધ ધોરણની કેટેગરી પ્રમાણે નીતનવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.

વીડિયો
author img

By

Published : May 11, 2019, 8:07 PM IST

સંસ્થાની કામગીરી અંગે સંચાલક જણાવ્યું હતું કે, વેકેશનના સમયનો બાળકો સદુપયોગ કરે અને વિજ્ઞાન તેમજ ગણિત વિષયમાં તેનું જ્ઞાન વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જયારે વેકેશનની સ્પેશ્યલ બેચનો લાભ લઇ રહેલા વિદ્યાર્થી જણાવે છે કે, તે હાલ માનવકૃતિનું જ્ઞાન મેળવી રહ્યા છે. માનવ શરીરની રચના સમજવા ઉપરાંત શરીરમાં હૃદય, ફેફસાં વગેરેનું કાર્ય કેવું હોય છે તે સમજી અને શીખી રહ્યા હોવાનું અને વેકેશન બેચમાં ખુબ શીખવા તેમજ જાણવા મળ્યું તેમ કહ્યું હતું.

બાળકોમાં ગણિત અને વિજ્ઞાનના જ્ઞાન વધારા માટે કરાયું વેકેશનમાં પણ સ્પેશિયલ બેચનું આયોજન

R_GJ_MRB_05_11MAY_VACATION_SCIENCE_ACTIVITY_BITE_01_AVBB_RAVI

R_GJ_MRB_05_11MAY_VACATION_SCIENCE_ACTIVITY_BITE_02_AVBB_RAVI

R_GJ_MRB_05_11MAY_VACATION_SCIENCE_ACTIVITY_VISUAL_AVBB_RAVI

R_GJ_MRB_05_11MAY_VACATION_SCIENCE_ACTIVITY_SCRIPT_AVBB_RAVI

        મોરબીના લોક વિજ્ઞાન કેન્દ્રમાં ગણિત અને વિજ્ઞાનની તાલીમ આપવા અને વિદ્યાર્થીઓને ગહન વિષયમાં રસ રૂચી લેતા થાય તેવા હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે જેમાં હાલ વેકેશનના સમયમાં ગણિત અને વિજ્ઞાનના કાર્યક્રમો યોજાય રહ્યા છે જેમાં વિવિધ ધોરણની કેટેગરી પ્રમાણે નીતનવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્ણ ભાગ લઇ રહ્યા છે સંસ્થાની કામગીરી અંગે સંચાલક જણાવે છે કે વેકેશનના સમયનો બાળકો સદુપયોગ કરે અને વિજ્ઞાન તેમજ ગણિત વિષયમાં તેનું જ્ઞાન વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જયારે વેકેશનની સ્પેશ્યલ બેચનો લાભ લઇ રહેલા વિદ્યાર્થી જણાવે છે કે તે હાલ માનવકૃતિનું જ્ઞાન મેળવી રહ્યા છે માનવ શરીરની રચના સમજવા ઉપરાંત શરીરમાં હૃદય, ફેફસાં, વગેરેનું કાર્ય કેવું હોય છે તે સમજી અને શીખી રહ્યા હોવાનું અને વેકેશન બેચમાં ખુબ શીખવા મળતું હોય અને મજા આવે છે તેમ જણાવે છે

બાઈટ ૧ : એલ એલ ભટ્ટ – સંચાલક, લોક વિજ્ઞાન કેન્દ્ર

બાઈટ ૨ : વિસ્મય ત્રિવેદી – વિદ્યાર્થી

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.