ETV Bharat / state

મોરબી પોલીસ અધિકારીએ ગરીબ પરિવારને મદદ કરી માનવતા મહેકાવી - GRD

મોરબીઃ જિલ્લામાં SOGમાં ફરજ બજાવતા GRDના જવાનની આર્થિક સ્થિતિ નબળી હોય અને તેના બાળકને સાંભળવાની તકલીફ હોય જેથી SOGના PIએ બાળકના રીપોર્ટ કરાવીને તેને કાનનું મશીન લઇ આપીને માનવતા મહેકાવી હતી.

મોરબી SOGના PI ગરીબ પરિવારને મદદ કરીને માનવતા મહેકાવી
author img

By

Published : May 30, 2019, 12:39 PM IST

મોરબી SOG શાખામાં GRD તરીકે ફરજ બજાવતા નરેશભાઈ હડિયલના દિકરા પ્રીત હડિયલને જન્મજાત સંભાળવાની તકલીફ હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ સાવ સામાન્ય છે તથા દીકરાની સારવાર કરાવી છતાં કોઈ ફર્ક ન પડતા જે અંગે GRD જવાને SOGના PI જે.એમ.આલને જાણ કરતા SOGના PIએ GRD જવાનના પુત્રને અમદાવાદ તેમજ ભુજના કાનના ડોક્ટર પાસે રીપોર્ટ કરાવ્યા.

બાદમાં મોરબીની એપલ હોસ્પિટલમાં કાનનાં ડોક્ટર પાસે સારવાર કરાવી 54 હજારની કિમતનું કાનનું મશીન તથા જરુરી દવા લઇ આપીને GRD જવાનના પરિવારને મદદ કરી હતી જેને પગલે GRD જવાનના પરિવારે માનવતાવાદી PIનો આભાર વ્યક્ત કર્યો હતો.

R_GJ_MRB_02_30MAY_SOG_PI_MANAVTA_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_30MAY_SOG_PI_MANAVTA_SCRIPT_AV_RAVI

મોરબી એસઓજી પીઆઈ એ ગરીબ પરિવારને મદદ કરીને માનવતા મહેકાવી

જીઆરડી જવાનના પુત્રને કાનનું મશીન લઇ આપ્યું 

        મોરબી એસઓજીમાં ફરજ બજાવતા જીઆરડી જવાનની આર્થિક સ્થિતિ નબળી હોય જેના બાળકને કાનનું સાંભળવાની તકલીફ હોય જેથી એસઓજી પીઆઈએ બાળકના રીપોર્ટ કરાવીને તેને કાનનું મશીન લઇ આપીને માનવતા મહેકાવી છે

મોરબી એસ.ઓ.જી શાખામાં જી.આર.ડી.તરીકે ફરજ બજાવતા નરેશભાઈ હરીભાઇ હડિયલના દિકરા પ્રીત હડિયલને જન્મજાત સંભાળવાની તકલીફ હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ સાવ સામાન્ય હતી જેથી દીકરાની સારવાર કરાવી દવા છતાં કોઈ ફર્ક પડ્યો ના હોય જે અંગે જીઆરડી જવાને એસઓજી પીઆઈ જે એમ આલને જાણ કરતા એસઓજી પીઆઈએ જીઆરડી જવાનના પુત્રને અમદાવાદ તેમજ ભુજના કાનના ડોક્ટર પાસે રીપોર્ટ કરાવી બાદમાં મોરબીની એપલ હોસ્પિટલમાં કાનનાં ડોક્ટર પાસે સારવાર કરાવી ૫૪ હજારની કિમતનું કાનનું મશીન લઇ આપીને જીઆરડી જવાનના પરિવારને મદદ કરી હતી જેને પગલે જીઆરડી જવાનના પરિવારે માનવતાવાદી પીઆઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને એસઓજી પીઆઈએ અન્યને પણ પ્રેરણા પૂરી પાડી છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.