ETV Bharat / state

સુરત જેવી દુર્ઘટના મોરબીમાં ન બને તે માટે આવેદનપત્ર અપાયું - surat fire

મોરબીઃ સુરતમાં બનેલી દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ અને દુ:ખની લાગણી છે, ત્યારે મોરબી જિલ્લા યુવા ટીમ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને આવી ઘટના મોરબીમાં ન બને તે માટે તકેદારી રાખવા માટે પગલા ભરવાની માંગ કરી છે.

સુરત જેવી દુર્ઘટનાનું મોરબીમાં પુનરાવર્તન ન થાય તે માટે આવેદનપત્ર અપાયુ
author img

By

Published : May 28, 2019, 11:57 AM IST

મોરબી જીલ્લા યુવા ટીમ દ્વારા જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સુરતમાં તક્ષશિલા કલાસીસમાં જે આગની ઘટના બની છે તેનાથી સુરતજ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની રૂહ કાપી ઉઠી છે. નાના ભૂલકાઓનો દુર્ઘટનામાં ભોગ લેવાયો છે ,જે જોતા સરકાર માટે માનવ જીવનનું કોઈ મહત્વ નથી સરકાર પોતાની સરખામણી વિદેશ સાથે કરે છે પરંતુ વિદેશની સરકારમાંથી નથી શીખતી કે પોતાના નાગરિકોનું કેટલું મહત્વ છે.

જાગૃત નાગરિક તરીકે સંજય સુરાણી દ્વારા જવાબદાર સરકારના તંત્રને જણાવ્યું છે કે, ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ આખા ગુજરાતમાં જ્યાં ફાયર સેફટી વગરની શાળા, ક્લાસિસ, બહુમાળી બિલ્ડીંગ અને મોલ છે તેના પર એક્શન લેવામાં આવે અને આવી ઘટના ફરીથી ના બને તે માટે તકેદારીના પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે

R_GJ_MRB_02_28MAY_MORBI_COLLECTOR_AAVEDAN_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_28MAY_MORBI_COLLECTOR_AAVEDAN_SCRIPT_AV_RAVI

સુરત જેવી દુર્ઘટના મોરબીમાં ના બને તે માટે તકેદારી રાખવા આવેદન

મોરબી જીલ્લા યુવા ટીમના સદસ્યોએ આપ્યું આવેદન

        સુરત શહેરમાં બનેલી દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ અને દુખની લાગણી છે ત્યારે મોરબી જીલ્લા યુવા ટીમ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને આવી ઘટના મોરબીમાં ના બને તે માટે તકેદારી રાખવા માટે પગલા ભરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું છે

        મોરબી જીલ્લા યુવા ટીમ દ્વારા જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સુરત શહેરમાં તક્ષશિલા કલાસીસમાં જે આગની ઘટના બની છે તેનાથી સુરત શહેર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની રૂહ કાપી ઉઠી છે નાના ભૂલકાઓનો દુર્ઘટનામાં ભોગ લેવાયો છે જે જોતા સરકાર માટે માનવ જીવનનું કોઈ મહત્વ નથી સરકાર પોતાની સરખામણી વિદેશ સાથે કરે છે પરંતુ વિદેશની સરકારમાંથી નથી શીખતી કે પોતાના નાગરિકોનું કેટલું મહત્વ છે

        જેથી જાગૃત નાગરિક તરીકે સંજય સુરાણી દ્વારા જવાબદાર સરકારના તંત્રને જણાવ્યું છે કે ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ આખા ગુજરાતમાં જ્યાં ફાયર સેફટી વગરની શાળા, ક્લાસિસ, બહુમાળી બિલ્ડીંગ અને મોલ છે તેના પર એક્શન લેવામાં આવે અને આવી ઘટના ફરીથી ના બને તે માટે તકેદારીના પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩   

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.