ETV Bharat / state

જીવતા સમાધિ લેવાનો દાવો કરનારનો ફિયાસ્કો: વિજ્ઞાન જાથા

author img

By

Published : Nov 20, 2019, 2:23 AM IST

મોરબી: જિલ્લામાં ચકચારી જીવતા સમાધિ લેનારનો દાવો કરનારનો વિક્ષાન જાથાએ ફિયાસ્કો કર્યો છે.

જીવતા સમાધિ લેવાનો દાવો કરનારનો ફિયાસ્કો

મોરબીના પીપળીયા ગામના રહીશ કાંતિલાલ મુછડિયાએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યા બાદ લાંબી સમજાવટને પગલે આખરે તેઓ સમાધિ લેવાનો કાર્યક્રમ મુલતવી રાખવા તૈયાર થયા છે અને આ અંગેની જાહેરાત કરી હતી, ત્યારે કાંતિલાલ મુછડિયાના સમાધિ લેવાના દાવાને પગલે શરૂઆતથી આ મામલે વિજ્ઞાન જાથાની ટીમ વિરોધમાં હોય અને આજે જામદુધઈમાં આ જાહેરાત કર્યા બાદ વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા સહિતની ટીમ કાંતિલાલના ઘરે પહોંચી હતી અને આ મામલાનો અંતે ઉકેલ લાવ્યા હતાં.

જીવતા સમાધિ લેવાનો દાવો કરનારનો ફિયાસ્કો: વિજ્ઞાન જાથા

આ સમગ્ર મામલા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે તે પીપળીયામાં જીવતા સમાધિનો દાવો કરનાર કાંતિલાલના સમગ્ર પ્રકરણને વિક્ષાન જાથા વખોડે છે અને વિજ્ઞાન જાથાની ટીમ તેનો ફિયાસ્કો કરે છે. વધુમાં જણાવ્યું હતુ કે સમાધિ લેવાનું નાટક કરાયું હતું અને ગુરુએ ગેરમાર્ગે દોર્યા હોય જેથી તેને પણ વખોડ્યા છે. આ ઉપરાંત આ મામલાથી જગ જાહેર થનાર કાંતિલાલ સાથે પત્રકારોએ વાતચીત કરતા તેમને સપનું આવ્યું હોવાની વાત ખોટી સાબિત થઇ છે તે કબુલ્યું હતું, તેમજ ગુરુ ધૂણતા હતા અને દોરા ધાગા કરતા હોય જેને તેઓ માનતા નથી અને હવે તે પાછા હટી ગયા છે અને આવું કોઈ કાર્ય કરશે નહિ તેમ જણાવ્યું હતું, તો ગુરુ વિષે જણાવતા કહ્યું હતું કે ગુરુ ગેરમાર્ગે દોરે તો તેનું માનવું નહિ અને તેની પાસે જવું પણ નહિં.

Intro:gj_mrb_03_samadhi_vignan_jatha_bite_01_avbb_gj10004
gj_mrb_03_samadhi_vignan_jatha_bite_02_avbb_gj10004
gj_mrb_03_samadhi_vignan_jatha_visual_avbb_gj10004
gj_mrb_03_samadhi_vignan_jatha_script_avbb_gj10004

gj_mrb_03_samadhi_vignan_jatha_avbb_gj10004
Body:મોરબીમાં જીવતા સમાધિ લેનાર દાવો કરનારનો ફિયાસ્કો કર્યો : વિજ્ઞાન જાથા ચેરમેન
         મોરબીના પીપળીયા ગામના રહીશ કાંતિલાલ મુછડિયાએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યા બાદ લાંબી સમજાવટને પગલે આજે આખરે તેઓ સમાધિ લેવાનો કાર્યક્રમ મુલતવી રાખવા તૈયાર થયા છે અને આ અંગે જાહેરાત કરી હતી ત્યારે કાંતિલાલ મુછડિયાના સમાધિ લેવાના દાવાને પગલે શરૂઆતથી આ મામલે વિજ્ઞાન જાથાની ટીમ વિરોધમાં હોય અને આજે જામદુધઈમાં આ જાહેરાત કર્યા બાદ વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા સહિતની ટીમ કાંતિલાલના ઘરે પહોંચી હતી તો બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે તે પીપળીયામાં જીવતા સમાધિનો દાવો કરનાર કાંતિલાલના સમગ્ર પ્રકરણને વખોડે છે અને વિજ્ઞાન જાથા ટીમે તેનો ફિયાસ્કો કર્યો છે સમાધિ લેવાનું નાટક કરાયું હતું અને ગુરુએ ગેરમાર્ગે દોર્યા હોય જેથી તેને પણ વખોડ્યા છે જીવતા સમાધિ લેવી કાયદાનો ભંગ છે અને તેને અગાઉ પણ કાંતિલાલને સમજાવ્યા હતા તો હવે જીવતા સમાધી લેવાનો ઇનકાર ભલે કરાયો હોય પરંતુ આ મામલે તેઓ કાયદાકીય પગલા લેવા તંત્રને રજૂઆત કરશે આ કિસ્સો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનારો અને સમાજને નુકશાન કર્તા હોવાનું પણ જણાવ્યું હતું તો આખરે જીવતા સમાધિ કાર્યક્રમ મુલતવી રાખ્યાની જાહેરાત બાદ કાંતિલાલ સાથે વાતચીત કરતા છેવટે તેમને સપનું આવ્યું હોવાની વાત ખોટી સાબિત થઇ છે તે કબુલ્યું હતું તેમજ ગુરુ ધૂણતા હતા અને દોરા ધાગા કરતા હોય જેને તેઓ માનતા નથી અને હવે તે પાછા હટી ગયા છે અને આવું કોઈ કાર્ય કરશે નહિ તેમ જણાવ્યું હતું તો ગુરુ વિષે જણાવ્યું હતું કે ગુરુ ગેરમાર્ગે દોરે તો તેનું માનવું નહિ અને તેની પાસે જવું પણ નહિ
બાઈટ ૧ : જયંત પંડ્યા – ચેરમેન, વિજ્ઞાન જાથા
બાઈટ ૨ : કાંતિલાલ મુછડિયા – સમાધિ લેવાનો દાવો કરનાર
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.