ETV Bharat / state

પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના કડક વલણથી મોરબીના સિરામિક ઉદ્યોગોને વાગ્યા તાળા - Gujarati story

મોરબીઃ મોરબીમાં સિરામીક ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે સિરામીકના એક એકમ પાસેથી કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જેના કારણે આ ઉદ્યોગના માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરોક્ષ રીતે કામદારોમાં બરોજગારી ઉભી થઇ રહી છે. જેથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો છે.

પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના કડક વલણથી મોરબીના સિરામિક ઉદ્યોગોને તાળા વાગ્યાં
author img

By

Published : May 19, 2019, 12:45 PM IST

ગુજરાત પ્રદૂષણ બોર્ડે મોરબીના સિરામિક ઉદ્યોગો પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને બેરોજગાર રહેવાનો વારો આવ્યો છે. જેથી ધારાસભ્ય બ્રિજેશ મિરજાએ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે, એક તરફ સિરામીક ઉદ્યોગ મંદી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે તંત્ર કોલગેસના નામે ઉદ્યોગોને હેરાન કરી રહ્યું છે. જો આવી પરિસ્થિતી રહેશે તો એ સમય દૂર નથી. જ્યારે આ ઉદ્યોગો ખતમ થઇ જશે અને જો આવું થશે તો લાખો મજૂરોની રોજીરોટી છીનવાઇ જશે.
બ્રિજેશ મિરઝા ઉદ્યોગોની તરફ નરમ વલણ દાખવતા કહે છે કે, ઔદ્યોગિક યુનિટ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઇન લાઇન મુજબ,સિરામિક ઉદ્યોગો ગેસીફાયર ઇંધણ તરીકે વાપરતા હતા. એટલે 513 જેટલા એકમોને પ્રદૂષણ બોર્ડે મંજૂરી આપી હતી, પરંતુ હવે ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ પ્રમાણે સિરામીક ઉદ્યોગો ગેસીફાયરનો ઉપયોગ કરી શકતા નથી.જેના કારણે આ ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે.

આ ઘટનામાં તંત્ર ઉદ્યોગોને સસ્તાભાવે ગેસ પૂરો પાડી મદદ કરવાને બદલે કરોડોનો દંડ વસૂલીને ઉદ્યોગોને નાશ કરી રહ્યા છે.અત્યાર સુધી પ્રદૂષણ કંટ્રોલ વિભાગે આશરે 568 જેટલા સિરામિક એકમોને કરોડોનો દંડ ફટકાર્યો છે.જેથી મોટાભાગના સિરામિક ઉદ્યોગો બંધ થવાની આરે છે.તો કેટલાકે ના છૂટકે એકમોને તાળા મારી દીધા છે.જેના કારણે બજારમાં મોટાપાયે બેરોજગારી ઉભી થઇ છે.છતાં તંત્ર દ્વારા કોઇ ચોક્કસ પગલા ન લેવાયા હોવાનું ધારાસભ્ય જણાવી રહ્યા છે.

R_GJ_MRB_02_19MAY_CERAMIC_PROBLEM_MLA_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_19MAY_CERAMIC_PROBLEM_MLA_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

મોરબીના સિરામિક ઉદ્યોગને કોલગેસના નામે હેરાન કરવાનું બંધ કરો : બ્રિજેશ   

 મોરબી: હાલ સિરામિક ઉદ્યોગ મંદિનો મારે સામનો કરી રહ્યો છે. તેવા સમયે ગુજરાત પ્રદૂષણ બોર્ડ એ ઉદ્યોગકારોને મુશ્કેલીમાં મૂકી દીધા હોવાનો આક્ષેપ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કર્યો છે. કોલગેસના નામે પ્રદૂષણ ફેલાવનાર સીરામીક એકમને કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે આવી નિતી બંધ કરી ચારેબાજુથી ફસાયેલા સિરામિક ઉદ્યોગોને કેવા પગલાં ભરવા જોઇએ તે અંગે સરકાર ગંભીરતા લે તેવું ધારાસભ્યએ ટકોર કરી છે. 

            ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે એક બાજુ સિરામિક ઉદ્યોગ મંદીમાંથી બહાર નીકળવા માટે રીતસર જજુમી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોલગેસના નામે સરકારના ઇશારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ સિરામિક ઉદ્યોગને હેરાન કરતું હોવાથી સરકારની આવી નિતી  સિરામિક ઉદ્યોગ માટે પડ્યા પર પાટું સમાન છે.જો  આવી જ નીતિ થઇ રહી તો સિરામિક ઉદ્યોગ ખતમ થઇ જશે અને લાખો મજૂરોની  રોજીરોટી છીનવાઇ જશે. 

 બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું કે ઔદ્યોગિક યુનિટો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડ લાઈન મુજબ ગેસીફાયર ઇંધણ તરીકે વાપરતા હતા.તેમને એટલે કે 513 જેટલા ઔદ્યોગિક એકમોને ખુદ પ્રદૂષણ બોર્ડ આવી મંજૂરી આપી હતી એવી માહિતી છે.પણ હવે જ્યારે ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ ગેસીફાયર ન વાપરી શકતા આ સિરામિક એકમોને સસ્તો ગેસ પૂરો પાડવાને બદલે રાજ્ય સરકારનું જાહેર સાહસ એવું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંદાજે 568 જેટલા સિરામિક ઔદ્યોગિક એકમો પાસેથી કરોડો નો હિસાબ વસૂલે છે. 

સાથે જ તેમને કહ્યું કે જીએસટી સિરામિક ઉદ્યોગમાં વપરાતાં કોલ ગેસના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેથી હવે તમામ સીરામીક કોલગેસના પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. એક બાજુ સિરામિક ઉદ્યોગ જીએસટીના મોટા સ્લેબ સામે ટકી રહેવા માટે જજુમે છે. નોટબંધીથી  પાયમાલ થઈ ગયેલો આ ઉદ્યોગ હવે માંડ બેઠો થઇ રહ્યો છે તેવા સંજોગોમાં હવે ગેસીફાયરના નામ દંડનો ડામ દેવો એ મોરબી પંથકની આર્થિક આબાદીને હંમેશા માટે મિટાવી  દેવાની સુયોજિત સાજિસ  સાબિત થઇ શકે તેવો ભય વ્યક્ત કર્યો છે.

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.