ETV Bharat / state

વાંકાનેર અને માળિયામાં નજીવી બાબતે મારામારી, પોલીસ ફરિયાદ નોંધાઇ - GUJARAT

મોરબીઃ જિલ્લાના ગારીડામાં બે શખ્સોએ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જયારે માળિયામાં બાઈક પર બેઠેલ યુવાનને એક શખ્સે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

mrb
author img

By

Published : Jul 3, 2019, 5:34 AM IST

વાંકાનેરના ગારીડા ગામના રહેવાસી ગુલાબભાઈ માથકીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના ખેતરમાં ઉનાળામાં ઢોર ચરાવવા નહિ દીધેલ જેનો ખાર રાખી આરોપી કાનાભાઈ રાજગોર અને મહેશભાઈ રાજગોરે તેને પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જયારે મારામારીના અન્ય એક બનાવમાં માળીયાના રહેવાસી અબ્દુલ કટીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તા. 28ના રોજ તે એબનશા પીર દરગાહ પાસે બાઈક પર બેઠો હોય ત્યારે, આરોપી જુનસ જેડા શખ્શ પોતાની અલ્ટો કાર લઇ આવ્યો અને ફરિયાદી યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.
.

Intro:R_GJ_MRB_07_02JUL_WAKANER_MALYIA_MARAMARI_FARIYAD_FILE_PHOTO_AV_RAVI
R_GJ_MRB_07_02JUL_WAKANER_MALYIA_MARAMARI_FARIYAD_SCRIPT_AV_RAVI
Body: વાંકાનેર અને માળિયામાં નજીવી બાબતે મારામારી, પોલીસ ફરિયાદ
         વાંકાનેર તાલુકાના ગારીડા ગામે બે શખ્શોએ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જયારે માળિયામાં બાઈક પર બેઠેલ યુવાનને એક શખ્શે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
         વાંકાનેરના ગારીડા ગામના રહેવાસી ગુલાબભાઈ વલીમાંમદભાઈ માથકીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાના ખેતરમાં ઉનાળામાં ઢોર ચરાવવા નહિ દીધેલ જેનો ખાર રાખી આરોપી કાનાભાઈ રામાભાઈ રાજગોર અને મહેશભાઈ લાખાભાઈ રાજગોર રહે બંને ગારીડા વાળાએ તેને પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી તેમજ હાથમાં બચકું ભરી લઈને ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
         જયારે મારામારીના અન્ય બનાવમાં માળીયાના રહેવાસી અબ્દુલ કાદર ઇલ્યાસભાઈ કટીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રોજ તે એબનશા પીર દરગાહ પાસે બાઈક પર બેઠો હોય ત્યારે આરોપી જુનસ ઇશા જેડા રહે માળિયા વાળો શખ્શ પોતાની અલ્ટો કાર લઇ આવ્યો અને ફરિયાદી યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરીયાદ નોંધાવી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.