ETV Bharat / state

માળીયામાં પોલીસ ફરિયાદ મામલે બે મહિલાઓને આપી ધમકી - ravi motvani

મોરબીઃ માળીયામાં આરોપી ફારુક દિલાવર જેડા પર પહેલા જમીનના મામલે પોલીસમાં ફરિયાદ કરેલી હતી. જે મામલે આરોપીએ જેલમાંથી પેરોલ પર બહાર આવીને બે મહિલાને ગાળ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

dfgfd
author img

By

Published : Jun 27, 2019, 3:50 PM IST

માળિયાના ખોજા જમાત ખાના નજીક રહેતા મીનાજબેન શાહબુદીનભાઈ ગૌવાણીના બહેને આરોપી ફારુક દિલાવર જેડા સામે અગાવ જમીન મામલે પોલીસ ફરિયાદ કરેલ હતી. જેથી આરોપી જેલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી પેરોલ રજા પર આવેલ હતો અને ફરિયાદી મીનાજબેન તથા સાહેદ ઘરમાં એકલા હોય તે દરમિયાન આરોપી ફારુક દિલાવર જેડા, વલુ સાઉદીન જેડા અને એક અજાણ્યા માણસે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી,અને ફરિયાદ પાછી ખેચવાનુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તો ફળિયામાં પડેલ ત્રિકમ વડે સિન્ટેક્સની ટાંકી તથા દરવાજામાં ત્રિકમની ઘા મારી તોડફોડ કરી નુકશાની કર્યું હોવાની ફરિયાદ મીનાજબેને માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

R_GJ_MRB_04_26JUN_MALIYA_MARAMARI_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_26JUN_MALIYA_MARAMARI_FARIYAD_SCRIPT_AV_RAVI

માળીયામાં પોલીસ ફરિયાદ મામલે બે મહિલાઓને ધમકી તથા તોડફોડ કર્યાની ફરિયાદ

        માળીયામાં પોલીસ ફરિયાદ કરેલ હોય જે મામલે આરોપીએ જેલમાંથી પેરોલ પર બહાર આવીને બે મહિલાને ગાળો આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોધાઇ છે.

        માળિયાના ખોજા જમાત ખાના નજીક રહેતા મીનાજબેન શાહબુદીનભાઈ ગૌવાણીના બહેને આરોપી ફારુક દિલાવર જેડા સામે પોલીસ ફરિયાદ કરેલ હોય અને આરોપી જેલમાં હોય તથા પેરોલ રજા પર આવેલ હોય અને ફરિયાદી મીનાજબેન તથા સાહેદ ઘરમાં એકલા હોય દરમિયાન આરોપી ફારુક દિલાવર જેડા, વલુ સાઉદીન જેડા અને એક અજાણ્યા માણસે ફરિયાદી મીનાજબેનના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી મીનાજબેન તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી ફરિયાદ પાછી ખેચી લે જે નહીતર તારા બાપા શાહબુદીનને જાનથી મારી નાખવાની ધમકી આપી ફળિયામાં પડેલ ત્રિકમ વડે સિન્ટેક્સની ટાંકી તથા દરવાજામાં ત્રિકમની ઘા મારી તોડફોડ કરી નુકશાની કર્યું હોવાની ફરિયાદ મીનાજબેને માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે. 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.