ETV Bharat / state

મોરબીમાં 7થી 70 વર્ષના લોકો સાઇકલ રેલીમાં ઉમંગભેર જોડાયા - cycling rally

મોરબીમાં લોકો ફરી સાઈકલિંગ તરફ વળે તેના માટે સાયક્લો-ફિટ કલબ દ્વારા મંગળવારે સાઇકલ રેલીનું આયોજન કરવમાં આવ્યું હતું.

મોરબી
મોરબી
author img

By

Published : Mar 9, 2021, 8:08 AM IST

  • સાઈકલો-ફિટ કલબે કર્યુ સાઈકલ રેલીનું આયોજન
  • કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી લેવામાં આવી ન હતી
  • લોકોને સાઈકલિંગ તરફ વાળવાનો હતો ઉદ્દેશ્ય

મોરબી: સાઈકલો-ફિટ કલબ, સિરામિક એસોસિએશન અને IMAના સંયુક્ત ઉપક્રમે મંગળવારે મોરબી ખાતે કોઈપણ જાતની રજીસ્ટ્રેશન ફી વગર સાઈકલ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં 7 વર્ષાના બાળકથી માડી 70 વર્ષના 375 સાઈકલવીરોઓ સાઈક્લીગમાં ભાગ લીધો હતો.

મોરબી

આ પણ વાંચો: 50 વર્ષિય હેન્ડીકેપ સાઇકલ રાઇડરે પ્રથમ વખત 25 કલાકમાં 400 કિલોમીટરનું અંતર પુરૂ કર્યું

ત્રણ જુદા- જુદા ભાગમાં યોજાઈ રેલી
આ સાઈકલ રેલી જુદા- જુદા ત્રણ ભાગમાં યોજવામાં આવી હતી. જેમાં પાંચ કિલોમીટર, દસ કિલોમીટર અને પચ્ચીસ કિલોમીટર એમ ત્રણેય ઇવેન્ટમાં મોરબીના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ સાઈકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ લોકો સાઈકલ તરફ વળે તેવો હતો.

આ પણ વાંચો: પોરબંદરમાં યોજાઇ વિશાળ બાઇક રેલી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.