મોરબી: LCB PI વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી ઈશ્યૂ થયેલા PASA વોરંટની બજવણી કરવામાં આવી હતી. આ તમામ ઇસમોમાં સલીમ દાઉદ જે ડબલ રૂપિયાની ઠગાઈના ગુનામાં સંડોવાયેલો છે, અજય રૂડાભાઈ જેતપરા ,યુસુફ કાદર, અશોક બહાદુર સારલા, વિમલ મુળજી જાદવ, હરેશ નરશી દેવાયકા, રાજુભાઈ દેવાભાઈ ભરવાડ, કાનજી ઉર્ફે ભૂપત દેવજી, કાના શામળાભાઈ બોરીચા અંગ્રેજી દારૂની હેરાફેરીના અને વેચાણમાં તેમજ રૂપિયાની ઠગાઇના ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પાસા એકટ તળે ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યા છે .
મોરબીમાં અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા 9 ઇસમો વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યૂ
મોરબી જિલ્લા SPની સૂચના અંતર્ગત મોરબીના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ પ્રકારના ગુનામાં સંડોવાયેલા 9 જેટલા ઈસમો વિરુદ્ધ PASA વૉરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.