ETV Bharat / state

મોરબીમાં ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં, અનેક રજૂઆતો છતાં કોઇ નિરાકરણ નહીં - morbi latest news

મોરબીઃ છેલ્લા 4 વર્ષથી મોરબીવાસીઓને રસ્તાની સુવિધા મળી નથી અને જે રોડ તૂટી ગયા છે, તેનું રીપેરીંગ પણ કરવામાં આવ્યું નથી. કાચા રસ્તા હોવાથી દર ચોમાસે ભારે વરસાદને કારણે રોડ-રસ્તા સંપૂર્ણ રીતે ધોવાય જતા ઠેકઠેકાણે નાના મોટા ગાબડા પડી ગયા છે. જેને કારણે તેમાં પાણી ભરાય જતા લોકોને તે ગાબડા નજર ન આવતા અકસ્માત પણ સર્જાય છે, આ મુશ્કેલીઓનો સામનો મોરબીની સામાન્ય જનતા ઘણા સમયથી કરી રહી છે.

morbi
મોરબી
author img

By

Published : Jan 15, 2020, 5:23 PM IST

ચોમાસા બાદ મોરબી શહેરના રસ્તાઓ તૂટી ગયા છે. રીપેરીંગના અભાવે તેમજ નવા રોડ નહીં બનવાથી ધૂળની ડમરીઓ ઉડે છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે જણાવ્યા પ્રમાણે, તેની અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડે છે. રોડ પર ગાબડાથી અકસ્માત સર્જાય છે તો, તૂટેલા રોડ રસ્તાના કારણે વાહનમાં જે વેપારીઓનો માલ લઇ જવામાં આવે છે, તેમાં પણ તૂટી જવાની બીક રહે છે, તો મોરબી એ સૌરાષ્ટ્રનું પેરીસ ગણવામાં આવતું પણ હાલ પેરીસ પર ધૂળ ચડી ગઈ છે.

મોરબીમાં ઠેર ઠેર રસ્તા બિસ્માર હાલતમાં, અનેક રજુઆતો છતા કોઇ નિરાકરણ નહી

આ મુદ્દે કરેલી લોકોની રજૂઆત પણ કોઇ સરાકરી બાબુઓ કાને ધરતું નથી. તો જોવાનુ રહ્યું કે, મોરબીની જનતાને પડતી મુશ્કેલીઓ ક્યારે ઉચ્ચઅધિકારીઓ સાંભળે છે? અને આ પાયાની જરૂરિયાતની સમસ્યાઓનો કેટલા સમયમાં નિરાકરણ લાવવામાં આવે છે.

Intro:gj_mrb_01_road_break_visual_av_gj10004
gj_mrb_01_road_break_bite_av_gj10004
gj_mrb_01_road_break_script_av_gj10004

gj_mrb_01_road_break_av_gj10004
Body:એન્કર
ચોમાસા બાદ મોરબી શહેરના રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને રીપેરીંગના અભાવે ધૂળની ડમરીઓ ઉડતી હોય જેથી રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જેથી રાહદારીઓને સ્વસ્થ્યની તકલીફ પડે છે તો અકસ્માતનો ભય પણ રહતો હોય છે મોરબીવાસીઓ જ્યારે રોડ પરથી પસાર થાય છે ત્યારે તે ટુ વ્હીલર બાઈક પણ ચાલવી શકતા નથી તો કમરના દુખાવા થઇ જાય તેવી પરિસ્થિતિ હાલ મોરબીના રોડની જોવા મળી રહી છે

વિઓ ૦૧
ચોમાસા બાદ મોરબી શહેરના રસ્તાઓ તૂટી ગયા છે રીપેરીંગના અભાવે તેમજ નવા રોડ નહિ બનવાથી ધૂળની ડમરીઓ ઉડે છે તેમ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે જણાવ્યું જેની અસર નાગરિકોને સ્વાસ્થ્ય પર પડે છે રોડ પર ગાબડાથી અકસ્માત સર્જાય છે તો તૂટેલા રોડ રસ્તાના કારણે વાહનમાં જે વેપારીઓનો માલ લઇ જવામાં આવે છે તેમાં પણ તૂટી જવાની બીક રહે છે તો મોરબી નગરપાલિકાના વિપક્ષના નેતા જણાવે છે કે મોરબીમાં A ગ્રેડની નગરપાલિકા આવેલ અને આપણને એમ થયા કે આપણે ૨૧મી સદીમાં જીવીએ પરંતુ નગરપાલિકા આપણને ૧૮ મી સદીમાં લઇ જાય છે તો મોરબી એ સૌરાષ્ટ્રનું પેરીસ ગણવામાં આવતું પણ હાલ પેરીસ પર ધૂળ ચડી ગઈ છે
બાઈટ ૦૧ : જયંતિભાઈ પટેલ, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ
બાઈટ ૦૨ : નિર્મિત કક્કડ, સ્થાનિક
વીઓ ૦૩
મોરબી પાલિકાના પ્રમુખ જણાવે છે કે પાલિકાના રોડ રસ્તા છેલ્લા ૪ વર્ષથી થયા નથી જેનું કારણ એ હતું કે આચાર સહિત, પેટાચુંટણીના લીધે આ રોડ થઇ શક્ય ન હતા અતીયારે બધા રોડ પાસ થઇ ગયા છે અને ટુક સમયમાં રોડનું કામ ચાલુ થઇ જશે અને મોરબીવાસીઓને રોડનું સારી સગવડતા મળશે
બાઈટ ૦૩ : જયરાજસિંહ જાડેજા, વિપક્ષ નેતા મોરબી નગરપાલિકા
બાઈટ ૦૪ : કેતન વિલાપરા, પ્રમુખ મોરબી નગરપાલિકા

મોરબીમાં છેલ્લા ૪ વર્ષથી મોરબીવાસીઓને રસ્તાની સુવિધા મળી નથી અને જે રોડ તૂટી ગયા છે તેના પર રીપેરીંગ પણ કરવામાં આવ્યું હતું બાદમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડની હાલત ખરાબ થઇ છે રોડ પર વાહનચાલકને હીચકા ખાતા હોવાનો અનુભવ થાય છે તો હવે જોવાનું રહ્યું કે પાલિકા મોરબીવાસીઓને ટુક સમયમાં રોડની સારી સુવિધા આપશે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.