ETV Bharat / state

મોરબી જિલ્લામાં પોલીસની બુટલેગરો પર તવાઇ, મુદ્દામાલ સાથે આોરપીની ધરપકડ - gujaratinews

મોરબીઃ LCB ટીમે શહેરના લીલાપર રોડ પરથી એક શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં પોલીસે વાડીમાં દરોડા પાડી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

morbi
author img

By

Published : Jul 13, 2019, 10:05 PM IST

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દેરાળા ગામની સીમમાં ખાંડાવાળી વાડીમાં આરોપી રણજીત કોળીની વાડીમાંથી વિદેશી દારૂ નંગ-8 કીંમત રૂ 2400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય દરોડામાં મોરબી LCB ટીમે લીલાપર ચોકડીએ આવેલા લાકડાના ડેલામાં બાતમી આધારે દરોડો પાડયો હતો. ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-12 કિંમત રૂા. 3600 મુદ્દામાલ સાથે ગોવિંદ રબારીની સાત હનુમાન મંદિર પાસેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેમાં અસ્લમ ટાવરનું નામ ખૂલ્યું હતુ અને મોરબી પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

જયારે ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રપરામાં આરોપી અશરફ સેડાતના મકાનમાં દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-108 કિંમત રૂ 32,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી સાજીદ લઘાણીની અટકાયત કરી છે. જ્યારે આરોપી અશરફ સેડાત હાજર નહી હોવાના લીધે તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:R_GJ_MRB_07_13JUL_MORBI_WAKANER_DARU_RAID_PHOTO_AV_RAVI
R_GJ_MRB_07_13JUL_MORBI_WAKANER_DARU_RAID_SCRIPT_AV_RAVI
Body:મોરબી અને વાંકાનેરમાં ત્રણ સ્થળે દારૂની રેડ, મુદામાલ સાથે આરોપીઓની અટકાયત
         મોરબી પંથકમાં દારૂની રેલમછેલ વચ્ચે એ ડીવીઝન પોલીસે મહેન્દ્રપરાના મકાનમાંથી દારૂ સાથે એકને ઝડપી લીધો છે જયારે એલસીબી ઇમે લીલાપર રોડ પરથી એક શખ્શને દારૂના જથ્થા સાથે ઝડપ્યો હતો જયારે વાંકાનેર તાલુકા પોલીસે વાડીમાં દરોડો કરીને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે
         મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન દેરાળા ગામની સીમમાં ખાંડાવાળી વાડીમાં આરોપી રણજીત કાનાભાઈ કોળી (ઉ.વ.૨૩) રહે દેરાળા તા. વાંકાનેર વાળાની વાડીમાંથી ઈંગ્લીશ દારૂ નંગ ૮ કીમત રૂ ૨૪૦૦ મળી આવતા આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
અન્ય દરોડામાં મોરબી એલસીબી ટીમે લીલાપર ચોકડીએ આવેલા લાકડાના ડેલામાં બાતમી આધારે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારુની બોટલ નંગ -૧૨ કિંમત રૂા. 3600 સાથે ગોવિંદ બીજલ ભુંભરીયા રબારી (ઉ.વ.45) રહે. લીલાપર રોડ સાત હનુમાન મંદિર પાસેની અટકાયત કરી પુછપરછ કરતા અસ્લમ ટાવર રહે. કાલીકા પ્લોટ મોરબીનું નામ ખુલતા મોરબી પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.
         જયારે ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રપરા શેરી નં ૧૪ આરોપી અશરફ અબ્દુલ સેડાતના મકાનમાં દરોડો કરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૮ કીમત રૂ ૩૨,૪૦૦ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી સાજીદ કાદર લઘાણી રહે મોરબી મહેન્દ્રપરા શેરી નં ૧૪ વાળાની અટકાયત કરી છે જયારે આરોપી અશરફ અબ્દુલ સેડાત હાજર નહિ મળતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.