ETV Bharat / state

મોરબીમાં અંધશ્રધ્ધાના કિસ્સામાં બંને પક્ષની કરવામાં આવી પૂછપરછ

મોરબીઃહળવદના ચુંપણી ગામે અંધશ્રધ્ધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી અને બનાવની જિલ્લા SP એ પણ ગંભીરતાથી નોંધ લઈ બનાવને પગલે જીલ્લા SPએ બંને પક્ષને બોલાવીને પૂછપરછ હાથ ધરી.

ચુંપણી અંધશ્રધ્ધાના કિસ્સામાં બંને પક્ષની કરવામાં આવી પૂછપરછ
author img

By

Published : Jun 20, 2019, 1:42 PM IST

DYSP બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહયા છે ત્યારે સમગ્ર બનાવ અંગે જિલ્લા SPએ જણાવ્યું હતું કે બંને પક્ષે સામસામી અરજી કરી છે.

ચુંપણી અંધશ્રધ્ધાના કિસ્સામાં બંને પક્ષની કરવામાં આવી પૂછપરછ

બંને ને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં ગેલાભાઈએ જણાવ્યું હતું કે તેની પત્નીના હાથ તેલમાં નાખવા સામેવાળાએ મજબુર કર્યા હતા જયારે સામાપક્ષે રૈયાભાઈએ એવું જણાવ્યું હતું કે, ગેલાભાઈની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી તેના પતિએ પોતે જ તેના હાથ તેલમાં નખાવ્યા હતા સમગ્ર બનાવ અંગે dyspને તપાસ સોપવામાં આવી છે અને જે દોષિત હશે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરાશે તેમ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું

R_GJ_MRB_01_20JUN_HALVAD_ANDHSHRADHDHA_SP_TAPAS_BITE_AVB_RAVI

R_GJ_MRB_01_20JUN_HALVAD_ANDHSHRADHDHA_SP_TAPAS_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_01_20JUN_HALVAD_ANDHSHRADHDHA_SP_TAPAS_SCRIPT_AVB_RAVI

        હળવદના ચુંપણી ગામે અંધશ્રધ્ધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી અને બનાવની જીલ્લા એસપીએ પણ ગંભીરતાથી નોંધ લીધી છે બનાવને પગલે જીલ્લા એસપીએ બંને પક્ષને બોલાવીને પૂછપરછ કરી હતી તેમજ ડીવાયએસપી બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહયા છે સમગ્ર બનાવ અંગે જીલ્લા એસપીએ જણાવ્યું હતું કે બંને પક્ષે સામસામી અરજી કરી છે જેથી પૂછપરછ માટે બોલાવ્યા હતા જેમાં ગરમ તેલમાં હાથે દાઝી જનાર લક્ષ્મીબેનના પતિ ગેલાભાઈએ જણાવ્યું હતું કે તેની પત્નીના હાથ તેલમાં નાખવા સામેવાળાએ મજબુર કર્યા હતા જયારે સામાપક્ષે રૈયાભાઈએ એવું જણાવ્યું હતું કે ગેલાભાઈની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી તેના પતિએ પોતે જ તેના હાથ તેલમાં નખાવ્યા હતા સમગ્ર બનાવ અંગે ડીવાયએસપીને તપાસ સોપવામાં આવી છે અને જે દોષિત હશે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરાશે તેમ જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું        

બાઈટ :  ડો. કરનરાજ વાઘેલા – મોરબી જીલ્લા પોલીસવડા

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.