ETV Bharat / state

મોરબીમાં કારથી ઠોકર મારતા ઈજાગ્રસ્ત આધેડનું સારવારમાં મોત, હત્યાની કલમનો ઉમેરો કરાયો - મોરબી ક્રાઈમ

મોરબીના નાની વાવડી ગામે અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજતાં હત્યાનો ગુનો બન્યો છે. પિતાપુત્રને ઠોકરે લીધા હતા તેમજ બાદમાં અન્ય એક સ્કૂટર સાથે કાર અથડાઈ હતી. જે અકસ્માતમાં ઘવાયેલા આધેડનું મોત (Death in an accident near Nani Vavadi )થયું હતું. પાડોશીએ ઇરાદાપૂર્વક કાર અથડાવી હત્યા (Deliberate car crash killing )નીપજાવી હોવાનો ખુલાસો થયો છે જેથી પોલીસે હત્યાની કલમનો (Article of murder )ઉમેરો કરી આરોપીને દબોચી (Morbi police Arrest Murder Accused )લીધો છે.

મોરબીમાં કારથી ઠોકર મારતા ઈજાગ્રસ્ત આધેડનું સારવારમાં મોત, હત્યાની કલમનો ઉમેરો કરાયો

author img

By

Published : Jan 3, 2023, 9:32 PM IST

મોરબી મોરબીના નાની વાવડી ગામ નજીકથી બાઈકમાં પસાર થતા પિતાપુત્રને કારે ઠોકરે (Death in an accident near Nani Vavadi )લીધા હતા. તેમજ બાદમાં અન્ય એક સ્કૂટર સાથે કાર અથડાઈ હતી. જે અકસ્માતમાં ઈજા પામેલા આધેડનું મોત થયું હતું.આ બનાવમાં પાડોશીએ જમીનના ડખ્ખામાં આધેડના બાઈક સાથે કાર અથડાવી હત્યા (Article of murder )નીપજાવી હોવાનું બહાર આવતાં મોરબી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ (Morbi police Arrest Murder Accused )કરી છે.

આ પણ વાંચો નશામાં ભાન ભૂલેલા પ્રેમીએ પ્રેમીકાને 49થી વધુ ઘા માર્યા, કંટાળેલી મહિલાની હતી મોટી જીદ

પાડોશીએ જમીનના ડખ્ખામાં હત્યા કર્યાનો ખુલાસો મોરબીના આનંદનગર પાસે રહેતા કિરીટભાઈ નાથુભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત 14 ડીસેમ્બરે તે પોતાનું ઇલેક્ટ્રિક બાઈક લઈને નાની વાવડી ગામે ગયા હોય અને પરત આવતી વેળાએ વાવડી રોડ સ્વામીનારાયણ મંદિર સામે અજાણ્યા કાર ચાલકે અન્ય બાઈક સાથે અથડાવી બાદમાં ફરિયાદીના વાહનને ઠોકર મારી હતી. જેમાં ફરિયાદીના બાઈક પૂર્વે જે બાઈકને ટક્કર મારી હતી તેમાં સવાર હમીરભાઈ મેપાભાઈ પીઠમલ અને તેનો દીકરો કાનાભાઈને ઈજા થતા રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં 15 દિવસની સારવાર બાદ ઈજાગ્રસ્ત હમીરભાઈનું મોત (Death in an accident near Nani Vavadi )થયું હતું.

આ પણ વાંચો લવ સ્ટોરીનો કરૂણ અંજામ, ડભોઈમાં પ્રેમિકાએ પૂત્ર સાથે મળી કરી પ્રેમીની હત્યા

પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો આ બનાવ અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો હોવાનો (Death in an accident near Nani Vavadi )ખુલાસો થવા પામ્યો છે. જેમાં મૃતક હમીરભાઈના પાડોશી કાના ડાયાભાઇ કુંભારવાડિયા સાથે જમીન બાબતનો ડખ્ખો ચાલતો હોવાથી આરોપી કાનાભાઈએ બાઈક સવાર પિતાપુત્રને કારથી ઠોકર મારી હતી. જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત હમીરભાઈનું મોત થયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો છે. જેથી પોલીસે હત્યાની કલમનો (Article of murder )ઉમેરો કરીને આરોપી કાનાભાઈ ડાયાભાઇને ઝડપી (Morbi police Arrest Murder Accused ) લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મોરબીમાં દિવસે દિવસે ક્રાઈમરેટ વધી રહ્યો છે. ખાસ કરીને જમીન મામલે થતી માથાકુટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.