ETV Bharat / state

મોરબીઃ વનાળીયા સોસાયટીમાં પૈસાની લેણદેણ બાબતે યુવાનની હત્યા

મોરબી શહેરના( City of Morbi)સામાકાંઠા વિસ્તારમાં રવિવારે રાત્રીના સુમારે એક ઇસમેં ખિસ્સા ખર્ચના રૂપિયાની માંગણી કરતા યુવાને ઇનકાર કર્યો હતો. જેથી છરીના ઘા ઝીંકી દઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital for treatment)ખસેડવામાં આવ્યો હતો, જે યુવાનનું સારવાર દરમિયાન મોત (Morbi Crime )થયું છે. તેથી બનાવ હત્યામાં પલટાયો છે અને બી ડીવીઝન પોલીસે(B Division Police) આરોપી વિરુદ્ધ હત્યાનો(murder of a young man) ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીઃ વનાળીયા સોસાયટીમાં પૈસાની લેણદેણ બાબતે યુવાનની હત્યા
મોરબીઃ વનાળીયા સોસાયટીમાં પૈસાની લેણદેણ બાબતે યુવાનની હત્યા
author img

By

Published : Nov 23, 2021, 3:32 PM IST

  • મોરબીમાં રૂપિયા માગણી બાબતે યુવાનની હત્યા
  • મૃતક કઈ કમાતોના હોવાથી જેથી પૈસા આપ્યા નહીં
  • યુવક બોલાવીને ઉછીન પૈસા માગ્યા, રૂપિયાના આપતા છરી વડે હૂમલો

મોરબીઃ માળિયા વનાળીયા સોસાયટીમાં (Ramdevnagar of Morbi) રહેણાંક મકાનમાં યુવાન પાસે એક સખ્સે ખિસ્સા ખર્ચના પૈસા માગતા યુવાને નાં પડતા તેના પર છરી વડે હુમલો થયો હતો જેમાં યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે (B Division Police) નોંધ કરી (Gujarat Crime)વધુ તપાસ હાથ ધરી છે.

ખિસ્ચા ખર્ચ માટે પૈસાની માાગણી

મોરબીના રામદેવનગરમાં(Ramdevnagar of Morbi) રહેતા સંદીપ વિનોદભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રવિવારે રાત્રીના સુમારે તેનો ભાઈ પ્રદીપ ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે માળિયા વનાળીયા સોસાયટીમાં(Maliya Vanaliya Society) રહેતો કેવલદાસ નટવરદાસ રાબડીયા ત્રણ-ચાર દિવસથી ખિસ્સા ખર્ચ માટે પૈસા માંગીને હેરાન કરે છે. પ્રદીપ કાઈ કમાતોના હોય જેથી પૈસા ક્યાંથી આપે તેવું ભાઈને કહ્યું હતું અને બાદમાં ફરિયાદી સંદીપભાઈ મકવાણા પોતાના ઘરેથી નીકળી જાય છે ત્યારે પ્રદીપના મિત્ર મહેશ બારોટનો ફોન આવ્યો હતો કે પ્રદીપ અને કેવલને ઝઘડો થયો છે અને હથિયાર વડે હુમલો (murder of a young man)કરતા તેને ઈજાઓ થઈ છે તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મોરબીઃ વનાળીયા સોસાયટીમાં પૈસાની લેણદેણ બાબતે યુવાનની હત્યા

ખિસ્ચા ખર્ચના પૈસા માંગતા પૈસાના આપતા હુમલો

આ ઘટનામાં ફરિયાદી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પ્રદીપ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે કેવલે તેના ઘરે બોલાવી ખિસ્સા ખર્ચના પૈસા માંગતા પૈસા ના હોવાનું જણાવ્યું હતું જેથી ઉશ્કેરાઈ જઈને આરોપીએ છરી કાઢી એક ઘા મારી દીધો હતો અને આરોપી કેવલ ફરાર ગયો હતો.

પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી
યુવાનને ગંભીર ઈજા થતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે (Morbi City B Division Police)હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ દલિત સમાજના ઘરે ભોજન લઈ ફોટો પડાવવાની જગ્યાએ તેમને તમારા ઘરે બોલાવો : પાટીલ

આ પણ વાંચોઃ વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.