ETV Bharat / state

મોરબી કોંગ્રેસ પાલિકાના શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત - કોંગ્રેસ પાલિકાના શાસનથી પ્રજા ત્રાહિમામ

મોરબીઃ જિલ્લા નગરપાલિકાના સત્તારૂઢ કોંગ્રેસના સત્તાધીશોના બેજવાબદારીભર્યા વલણને પગલે કોંગ્રેસ પક્ષને ભારે નુકશાન થઇ રહ્યું છે અને પાલિકામાં કોંગ્રેસ પ્રમુખ અને બોડી પણ કોંગ્રેસની હોય છતાં પ્રજાહિતના કાર્યો થતા નથી. જેથી પક્ષને થતા નુકશાન અંગે સ્થાનિક આગેવાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે.

મોરબી કોંગ્રેસ પાલિકાના શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત
author img

By

Published : Sep 9, 2019, 6:16 AM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. સુધરાઈ બોડી પણ કોંગ્રેસના સદસ્યોની છે જોકે મોરબી નગરપાલિકામાં પક્ષને ભારે બહુમતી મળવા છતાં તબક્કાવાર પ્રજા સેવાને બાજુ મુકીને પક્ષને રાજકીય નુકશાન થાય તેવી રીતે શાસન થઇ રહ્યું છે. શહેરમાં તમામ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાય છે રહીશોના ઘરમાં ગંદા પાણી ઘૂસે છે રોડ રસ્તા બિસ્માર છે અને રોડ પર ખાડા જોવા મળે છે. હાલ વરસાદની મોસમમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અનેક વિસ્તારના રહીશો પાલિકા કચેરીએ હલ્લાબોલ કરે છે ત્યારે શાસન સંભાળનાર પ્રમુખ કે અન્ય ચેરમેનો મળતા નથી સુધરાઈમાં કાયમી ચીફ ઓફિસર નથી અને સ્થાનિક જવાબદાર અધિકારીઓ અરજદારને સંભાળતા નથી પ્રજામાં કોંગ્રેસ શાસનમાં લોકોને આટલી સમસ્યા છે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે

મોરબી કોંગ્રેસ પાલિકાના શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત

જેથી પક્ષને બદનામ કરીને ભવિષ્યમાં સત્તા પર ના આવી તેવા પ્રયાસ થાય છે, સુધરાઈ કોંગ્રેસની છે પરંતુ શહેરના ગટર, પાણી અને સફાઈના કોન્ટ્રાકટના કામો ભાજપના સુધરાઈ સભ્ય અને તેના સમર્થકો કરે છે. જેનું રીમોટ કંટ્રોલ ભાજપ આગેવાનો પાસે છે. જેથી પક્ષને નુકશાન થઇ રહ્યું છે, મોરબીમાં ધારાસભ્ય આપણા પક્ષના છે અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પણ આપણી છે. ત્યારે પ્રજા હિતના કાર્યો થાય અને પક્ષને થતું નુકશાન રોકવા જરૂરી પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે.

gj_mrb_01_animal_on_road_bite_avb_gj10004

gj_mrb_01_animal_on_road_visual_avb_gj10004

gj_mrb_01_animal_on_road_script_avb_gj10004

approved by desk

gj_mrb_01_animal_on_road_avb_gj10004

મોરબીના મુખ્યમાર્ગો પર ઢોરોનો અડીંગો, વાહનચાલકોને સતત અકસ્માતનો ભય

 મોરબીને સૌરાષ્ટ્રના પેરીસ તરીકેની ઉપમા આપવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવતા મોરબી શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થતી વેળાએ વાહનચાલકોને ખાસ કાળજી લેવી પડે છે કારણકે શહેરના મુખ્ય રોડ શનાળા રોડ અને રવાપર પર રોડની મધ્યમાં ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય છે જેને પગલે અનેકવાર ટ્રાફિકજામના દર્શ્યો પણ સર્જાતા હોય છે તો રાહદારીઓને રઝળતા ઢોર ઠોકરે ચડાવે તેવો ભય સતાવી રહ્યો છે તેમજ મોરબીમાં રોડ પર રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે દિન-પ્રીતીદીન રોડ પર અડીંગો જમાવીને બેસતા ઢોરના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ મુક્તિ અપાવવામાં આવે તેવી મોરબીવાસીઓ માંગ કરી રહ્યા છે તો મોરબી નગરપાલિકા એ ગ્રેડની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ મોરબી નગરપાલિકા પાસે ઢોર સાચવવા માટે કોઈ સુવિધા જ નથી તેમ ચીફ ઓફિસર જણાવી રહ્યા છે તો વધુમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા રખડતા ઢોર બાબતે ટેન્ડર પ્રકિયા ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે શું ખરેખર પાલિકા તંત્ર હવે નાગરિકોની પીડા સમજીને લોકોને ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવશે કે પછી નાગરિકો દરરોજ આ ત્રાસ સહન કરતા રહેશે તે આગામી દિવસોમાં જાણી શકાશે 

બાઈટ : સાગર રાડિયા – ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.