ETV Bharat / state

મોરબીમાં જુગાર રમતા 10 ઝડપાયા, પણ 7 ફરાર - ravi motvani

મોરબીઃ જિલ્લાના વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં જુગાર અંગે બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે હળવદ પોલીસે બાતમીને આધારે દરોડા પાડી ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

હળવદમાં જુગાર રમતા 10 પત્તાપ્રેમીઓ ઝડપાયા, 7 ફરાર
author img

By

Published : Jul 20, 2019, 10:23 AM IST

Updated : Jul 20, 2019, 12:55 PM IST

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં વાડી નજીક ખુલ્લામાં જુગાર રમતા પ્રવિણ રણછોડભાઈ કોળી, અનિલ રણછોડ કોળી, ભૂપત તળશી કોળી, વિજય પરબત કોળી, દશરથ તેજા કોળી અને વિજય રમેશ કોળી એમ 6ને ઝડપી લઈને રોકડ રકમ 35,230,અને 6 મોબાઈલ કીંમત રૂ 15,500 ચાર બાઇક કીંમત રૂ37,000, એલઇડી લાઈટ સહીત કુલ 88,250ની કિંમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે હળવદ પોલીસની ટીમે માલણીયાદ ગામની સીમમાં જુગારની બાતમી મળતા દરોડા પાડ્યા હતા, જેમાં જુગાર રમતા કૃષ્ણસિંહ ઝાલુભા ઝાલા, બીપીન લાલજી પરમાર, પ્રવીણ મગન ચાવડા, અજીત માવું રાઠોડને ઝડપી લઈને રોકડ રકમ 32,400 જપ્ત કર્યા છે.

જ્યારે દરોડા દરમિયાન કુંવરજી ગેલા ભરવાડ, ભરત મોતી સતાપરા, અરવિંદ મનજી પટેલ, જીવા રેવા ગુંડારીયા, જયપાલ સુરેશ રાઠોડ, ખોડા વિરજી કોળી અને કાનજી જીવા ફરાર છે. જેની સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Intro:R_GJ_MRB_02_20JUL_HALVAD_WAKANER_JUGAR_RAID_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_20JUL_HALVAD_WAKANER_JUGAR_RAID_SCRIPT_AV_RAVIBody:
વાંકાનેર-હળવદમાં જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા, સાત ફરાર
         વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં જુગાર અંગે બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસે દરોડો કરીને છ જુગારીઓને ઝડપી લીધા છે જયારે હળવદ પોલીસે બાતમીને આધારે દરોડો કરીને ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે જયારે સાત ફરાર થયા છે
         મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટીમેં બાતમીને આધારે વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં વાડી નજીક ખુલ્લામાં જુગાર રમતા પ્રવીણભાઈ રણછોડભાઈ કોળી, અનિલભાઈ રણછોડભાઈ કોળી, ભૂપત તળશીભાઈ કોળી, વિજય પરબતભાઈ કોળી, દશરથ તેજાભાઈ કોળી અને વિજયભાઈ રમેશભાઈ કોળી એમ છ ને ઝડપી લઈને રોકડ રકમ ૩૫,૨૩૦, છ મોબાઈલ કીમત રૂ ૧૫,૫૦૦ ચાર મોટરસાયકલ કીમત રૂ ૩૭,૦૦૦, એલઇડી લાઈટ સહીત કુલ ૮૮,૨૫૦ ની કીમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
જયારે હળવદ પોલીસની ટીમે માલણીયાદ ગામની સીમમાં જુગારની બાતમી મળતા દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા કૃષ્ણસિંહ ઝાલુભા ઝાલા, બીપીનભાઈ લાલજીભાઈ પરમાર, પ્રવીણભાઈ મગનભાઈ ચાવડા, અજીતભાઈ માવુંભાઈ રાઠોડને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૨,૪૦૦ જપ્ત કરી છે જયારે દરોડા દરમિયાન કુંવરજીભાઈ ગેલાભાઈ ભરવાડ, ભરતભાઈ મોતીભાઈ સતાપરા, અરવિંદભાઈ મનજીભાઈ પટેલ, જીવાભાઈ રેવાભાઈ ગુંડારીયા, જયપાલભાઈ સુરેશભાઈ રાઠોડ, ખોડાભાઈ વિરજીભાઈ કોળી અને કાનજીભાઈ જીવાભાઈ રહે બધા જુના માલણીયાદ વાળા નાસી ગયા છે જેની સામે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
Last Updated : Jul 20, 2019, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.