ETV Bharat / state

મોરબી જેતપર રોડ પર ગેસ પ્રેશર ડ્રોપના ધાંધિયા યથાવત, કરોડોનું નુકશાન - Ceramic Gas

મોરબીઃ જિલ્લાના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્રતિબંધનો ચુકાદો આપ્યા બાદ એકમાત્ર નેચરલ ગેસનો વિકલ્પ રહ્યો હતો. જોકે ગુજરાત ગેસ કંપની ગેસ પૂરો પાડવા સક્ષમ ન હોય અને છેલ્લા એકાદ માસથી પ્રેસર ડ્રોપની સમસ્યા સર્જાય છે, જેમાં છેલ્લા બે દિવસથી ફરીથી આ સમસ્યા જોવા મળી રહી છે, જેથી નારાજગી વ્યાપી છે.

ગેસ કંપનીએ ચાલુુ કરી નવી પાઈપલાઈન કામગીરી
author img

By

Published : Apr 25, 2019, 1:07 PM IST

મોરબીના જેતપર રોડ પર આવેલા સિરામિક એકમોમાં ચાલુ માસના પ્રારંભથી ગેસ પ્રેશર ડ્રોપ સમસ્યા સર્જાઈ છે અને આંદોલનના મૂડ સાથે ઉદ્યોગપતિઓ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને હાલ ગેસ કંપની દ્વારા નવી પાઈપલાઈન કામગીરી ચાલી રહી છે, જોકે અગાઉ ગેસ પ્રેશર ડ્રોપને પગલે કરોડોની નુકશાની સહન કરી હતી અને ફેક્ટરી અનેક દિવસો બંધ રાખ્યા બાદ ચાલુ કરવામાં આવી ,છે ત્યારે ફરીથી એ જ સમસ્યા જોવા મળી રહી છે.

મોરબીના પીપળી રોડ પર આવેલી સિરામિક ફેકટરીઓમાં મંગળવારે રાત્રીથી ફરીથી ગેસ પ્રેશર ડ્રોપનો પ્રશ્ન ઉદભવ્યો છે, ૨૦થી પણ વધારે ફેકટરીઓમાં પ્રેશર ડ્રોપની સમસ્યા છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે અને કરોડોની નુકશાની સિરામિક એકમોને ગેસ કંપનીના કારણે સહન કરવી પડી રહી છે, તો અનેક ફેક્ટરીઓએ પ્રોડક્શન જ બંધ કર્યું છે, જેથી નુકશાનીનો આંક સતત વધી રહ્યો છે.

R_GJ_MRB_04_25APR_CERAMIC_GAS_PROBLEM_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_25APR_CERAMIC_GAS_PROBLEM_SCRIPT_AV_RAVI

મોરબીના જેતપર રોડ પર ગેસ પ્રેશર ડ્રોપના ધાંધિયા યથાવત, કરોડોની નુકશાની

નવી લાઈનનું ચાલી રહ્યું છે કામ જોકે તે પૂર્વે

સિરામિક એકમોને વ્યાપક નુકશાનીથી નારાજગી

        મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્રતિબંધનો ચુકાદો આપ્યા બાદ એકમાત્ર નેચરલ ગેસનો વિકલ્પ બચ્યો હતો જોકે ગુજરાત ગેસ કંપની ગેસ પૂરો પાડવા સક્ષમ ના હોય અને છેલ્લા એકાદ માસથી પ્રેસર ડ્રોપની સમસ્યા સર્જાય છે જેમાં છેલ્લા બે દિવસથી ફરીથી આ સમસ્યા જોવા મળી રહી છે જેથી નારાજગી વ્યાપી છે

        મોરબીના જેતપર રોડ પર આવેલા સિરામિક એકમોમાં ચાલુ માસના પ્રારંભથી ગેસ પ્રેશર ડ્રોપ સમસ્યા સર્જાઈ છે અને આંદોલનના મૂડ સાથે ઉદ્યોગપતિઓ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને હાલ ગેસ કંપની દ્વારા નવી પાઈપલાઈન કામગીરી ચાલી રહી છે જોકે અગાઉ ગેસ પ્રેશર ડ્રોપને પગલે કરોડોની નુકશાની સહન કરી હતી અને ફેક્ટરી અનેક દિવસો બંધ રાખ્યા બાદ ચાલુ કરવામાં આવી છે ત્યારે ફરીથી એ જ સમસ્યા જોવા મળી રહી છે મોરબીના પીપળી રોડ પર આવેલી સિરામિક ફેકટરીઓમાં મંગળવારે રાત્રીથી ફરીથી ગેસ પ્રેશર ડ્રોપનો પ્રશ્ન ઉદભવ્યો છે ૨૦ થી પણ વધારે ફેકટરીઓમાં પ્રેશર ડ્રોપની સમસ્યા છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે અને કરોડોની નુકશાની સિરામિક એકમોને ગેસ કંપનીને કારણે સહન કરવી પડી રહી છે તો અનેક ફેકટરીઓએ પ્રોડક્શન જ બંધ કર્યું છે જેથી નુકશાનીનો આંક સતત વધી રહ્યો છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.