ETV Bharat / state

ટંકારાના વીરવાવ ગામે રૂપિયા ૩.59 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ - Crime News

મોરબીઃ આગામી દિવસોમાં 31st આવી રહી છે, જેમાં વર્ષના અંતિમ દિવસને શાનાદાર બનવવા માટે પાર્ટીના આયોજન થતા હોય છે. ત્યારે કરોડો રૂપિયાનો દારૂ પીવામાં આવે છે. તો મોરબી જિલ્લામાં દારૂની રેલમછેલ થઇ રહી છે. થોડા દિવસો પહેલા વાંકાનેર નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો તો ફરી ટંકારાના વીરવાવ ગામેથી દારૂ ભરેલી બોલેરો કાર પોલીસે ઝડપી પાડી છે.

morbi
ટંકારાના વીરવાવ ગામે રૂપિયા ૩.59 લાખનો વિદેશી દારૂ ભરેલ બોલેરો પકડયો
author img

By

Published : Dec 22, 2019, 10:53 AM IST

મળતી વિગત મુજબ મોરબીના ઇન્ચાર્જ પોલીસ વડા ડી.જી.ચૌધરી તથા DYSP વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ 31 ડિસેમ્બર અનુસંધાને દારૂ ગુજરાતમાં આવવાની સંભાવના હોય જેથી તમામ પોલીસ મથકોને સુચના આપતા ટંકારા પોલીસ મથકના PSI એલ.બી.બગડાની સુચનાથી પોલીસ સ્ટાફ જનકભાઈ છગનભાઈ મારવાણીયા, વિપુલભાઈ બાલાસરા, રણધીરભા નારૂભા, રવિભાઈ કીડિયા, વિક્રમભાઈ ફૂગશિયા અને વિશ્વરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટંકારાના વીરવાવ ગામેથી બોલેરો GJ 36T 5875 નંબર શંકાસ્પદ લાગતા તેની તપાસ હાથ ધરી હતી. જેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1,085 કીમત રૂપિયા 3,59,100 તથા બોલેરો કીમત રૂપિયા 4,00,000 એમ કુલ 7,59,100નો મુદામાલ ઝડપી પાડી બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:gj_mrb_01_tankara_bolero_daru_photo_av_gj10004
gj_mrb_01_tankara_bolero_daru_script_av_gj10004

gj_mrb_01_tankara_bolero_daru_av_gj10004
Body:
૩૧stની ઉજવણી શાનદાર બનવવા માટે મંગાવેલ દારૂ ટંકારા પોલીસે ઝડપી પાડ્યો
આગામી દિવસોમાં ૩૧st આવી રહી છે જેમાં વર્ષના અંતિમ દિવસને શાનાદાર બનવવા માટે પાર્ટીના આયોજન થતા હોય છે ત્યારે કરોડો રૂપિયાનો દારુ પીવામાં આવે છે તો મોરબી જીલ્લામાં દારૂનો રેલમછેલ થઇ રહી છે થોડા દિવસો પહેલા વાંકાનેર નજીકથી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો હતો તો ફરી આજે ટંકારાના વીરવાવ ગામેથી દારૂ ભરેલ બોલેરો કાર પોલીસે ઝડપી પાડી છે
મળતી વિગત મુજબ મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા ડી.જી.ચૌધરી તથા ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ૩૧ ડીસેમ્બર અનુસંધાને દારૂ ગુજરાતમાં આવવાની સમભાવના હોય જેથી તમામ પોલીસ મથકોને સુચના આપતા ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ. એલ.બી.બગડાની સુચનાથી પોલીસ સ્ટાફ જનકભાઈ છગનભાઈ મારવાણીયા, વિપુલભાઈ બાલાસરા, રણધીરભા નારૂભા, રવિભાઈ કીડિયા, વિક્રમભાઈ ફૂગશિયા અને વિશ્વરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારાના વીરવાવ ગામેથી બોલેરો જીજે ૩૬ ટી ૫૮૭૫ વાળીમાં શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૮૫ કીમત રૂ.૩,૫૯,૧૦૦ તથા બોલેરો કીમત રૂ.૪,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭,૫૯,૧૦૦ નો મુદામાલ ઝડપી પાડી બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલા કરી વધુ તપાસ ચલાવી છે.
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.