ETV Bharat / state

મોરબીમાં 90 હજારની નકલી નોટ સાથે આરોપી ઝડપાયો

મોરબીઃ જિલ્લા એસઓજી ટીમે ૯૦ હજારની જાલીનોટ સાથે એક ઈસમને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા મંગળવારે આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરાયો છે.

author img

By

Published : Apr 9, 2019, 1:41 PM IST

આરોપી મનીષ મંગળભાઈ પટેલ(

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ આગળ રેલ્વે પાટા નજીકથી આરોપી મનીષ મંગળભાઈ પટેલ સોખડા મહેસાણા વાળાને ભારતીય બનાવટની જાલી નોટો રૂપિયા ૨૦૦૦ દરની નંગ-૪૦ અને રૂપિયા ૧૦0ના દરની નંગ-૧૦૦ મળી કુલ જાલી નંગ-૧૪૦ કિંમત રૂ.૯૦,૦૦૦ તેમજ મોટરસાયકલ કીમત રૂ.૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીના ઘરે તપાસ દરમિયાન કલર પ્રિન્ટર, કાગળો અને કટર સહિતનો મુદામાલ કબજે લેવાયો હતો. જોકે જાલીનોટ છાપી આરોપીએ ક્યાંય વટાવી ન હતો. તે પોલીસના હાથે ઝડપાયો હતો તો રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે.

R_GJ_MRB_04_08APR_JALI_NOTE_AAROPI_JELHAVALE_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_08APR_JALI_NOTE_AAROPI_JELHAVALE_SCRIPT_AV_RAVI

મોરબીમાં ૯૦ હજારની જાલીનોટ સાથે ઝડપાયેલ આરોપી જેલહવાલે કરાયો 

        મોરબી એસઓજી ટીમે ૯૦ હજારની જાલીનોટ સાથે એક ઈસમને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરાયો છે 

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ આગળ ખુલ્લી ફાટકથી રેલ્વે પાટા નજીકથી આરોપી મનીષ મંગળભાઈ પટેલ(ઉ.૩૧) રહે-હાલ કૃષ્ણનગર-૨,વાવડી રોડ મોરબી તથા મૂળ- સોખડા મહેસાણા વાળાને ભારતીય બનાવટની જાલી નોટો રૂપિયા ૨૦૦૦ દરની નંગ-૪૦ અને રૂપિયા ૧૦૦ ના દરની નંગ-૧૦૦ મળી કુલ જાલી નંગ-૧૪૦ કીમત રૂ.૯૦,૦૦૦ તેમજ મોટરસાયકલ કીમત રૂ.૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીના ઘરે તપાસ દરમિયાન કલર પ્રિન્ટર, કાગળો અને કટર સહિતનો મુદામાલ કબજે લેવાયો હતો જોકે જાલીનોટ છાપી આરોપીએ ક્યાય વટાવી ના હતી અને તે પોલીસના હાથે ઝડપાયો હતો તો રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને આજે કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.