ETV Bharat / state

મોરબી ૧૦૮ ટીમે રસ્તામાં જ કરાવી મહિલાની ડિલિવરી, ટ્વીન્સને આપ્યો જન્મ - Delivery

મોરબીઃ જિલ્લાના એક ગામમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડી હોય જો કે હોસ્પિટલ પહોંચતા વિલંભ થઇ જાય તેમ હોવાથી ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરાવી હતી અને મહિલાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે.

108એ કરાવી રસ્તામાં જ ડિલીવરી
author img

By

Published : Jun 6, 2019, 10:34 AM IST

મોરબીના ફડસર ગામના રહેવાસી જશુબેન બચુભાઈ જેઠાને પ્રસુતિની પીડા થઇ હોવાથી ૧૦૮ આમરણ લોકેશન ટીમને જાણ કરતાં ૧૦૮ ટીમના ઈએમટી શૈલેષભાઇ કાછડિયા, પાયલોટ રવિરાજસિંહ જાડેજા દોડી ગયા હતા. પરંતુ પ્રસુતાની સ્થિતિ નાજુક હોવાથી હોસ્પિટલ પહોંચી શકાય તેમ ના હતું અને વિલંબ કરવાને બદલે ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું. જે ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી અને મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. માતા અને બંને બાળકો તંદુરસ્ત છે, મહિલાના પરિવારે ૧૦૮ ટીમનો આભાર માન્યો હતો.

R_GJ_MRB_02_06JUN_108_AMBULANCE_DELIVARY_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_06JUN_108_AMBULANCE_DELIVARY_SCRIPT_AV_RAVI

મોરબી ૧૦૮ ટીમે રસ્તામાં જ મહિલાની ડીલીવરી કરાવી, ટ્વીન્સનો જન્મ

હોસ્પિટલ પહોંચવાનો સમય ના હોવાથી રસ્તામાં જ કરાવી ડીલીવરી

        મોરબીના એક ગામમાં મહિલાને પ્રસૃતિ પીડા ઉપડી હોય જોકે હોસ્પિટલ પહોંચતા વિલંભ થઇ જાય તેમ હોવાથી ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને મહિલાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે

        મોરબીના ફડસર ગામના રહેવાસી જશુબેન બચુભાઈ જેઠા (ઉ.વ.૩૫) વાળી મહિલાને પ્રસૃતિની પીડા થઇ હોય અને ૧૦૮ આમરણ લોકેશન ટીમને જાણ કરતા ૧૦૮ ટીમના
ઈએમટી શૈલેષભાઇ કાછડિયા, પાયલોટ રવિરાજસિંહ જાડેજા દોડી ગયા હતા. પરંતુ પ્રસૂતાની સ્થિતિ નાજુક હોવાથી હોસ્પિટલ પહોંચી સકાય તેમ ના હતું અને વિલંબ કરવાને બદલે ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડીલીવરી કરવાનું નક્કી કર્યું હતું જે ડીલીવરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી અને મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. માતા અને બંને બાળકો તંદુરસ્ત છે મહિલાના પરિવારે ૧૦૮ ટીમનો આભાર માન્યો હતો

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.