ETV Bharat / state

પાક વીમા અન્યાય મુદ્દે ખેડૂતોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

મોરબી: જિલ્લાના ખેડૂતો પાક વીમામાં અન્યાય મુદ્દે લડત ચલાવી રહ્યા છે. જેમાં અગાઉ માળિયા અને બાદમાં મોરબી તાલુકા સરપંચ એસોશિએસન બાદ આજે ટંકારા તાલુકા સરપંચ એસોશિએસન દ્વારા આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે.

મોરબીમાં ખેડુતો પાક વીમામાં અન્યાય મુદ્દે ઉગ્ર, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
author img

By

Published : Mar 26, 2019, 11:58 PM IST

સરપંચ એસોશિએસનપ્રમુખે જણાવ્યું હતુંકે, પ્રાઈવેટ વીમા કંપની દ્વારા ખેડૂતોને હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતોમાં નારાજગી છે. સરકાર યોગ્ય પગલા ભરે તેવી માગ કરીજણાવ્યું છેકે, પાક વિમાનો યોગ્ય નિવેડો નઆવે અને ખેડૂતોને ન્યાય નમળે તો રસ્તા રોકો આંદોલન, ઉપવાસ તેમજ લોકસભા ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાક વીમામાં અન્યાય મામલે ખેડૂતોચૂંટણી પૂર્વે જ લડાયક મૂડમાં આવી ગયા છે. જે સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

મોરબીમાં ખેડુતો પાક વીમામાં અન્યાય મુદ્દે ઉગ્ર

R_GJ_MRB_06_26MAR_TANKARA_PAK_VIMA_AAVEDAN_BITE_01_AVBB_RAVI

R_GJ_MRB_06_26MAR_TANKARA_PAK_VIMA_AAVEDAN_BITE_02_AVBB_RAVI

R_GJ_MRB_06_26MAR_TANKARA_PAK_VIMA_AAVEDAN_VISUAL_AVBB_RAVI

R_GJ_MRB_06_26MAR_TANKARA_PAK_VIMA_AAVEDAN_SCRIPT_AVBB_RAVI

        મોરબી જીલ્લાના ખેડૂતો પાક્વીમાં અન્યાય મુદે લડત ચલાવી રહ્યા હોય જેમાં અગાઉ માળિયા અને બાદમાં મોરબી તાલુકા સરપંચ એસો બાદ આજે ટંકારા તાલુકા સરપંચ એસો દ્વારા આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે આજે ટંકારા તાલુકાના ૪૪ ગામના સરપંચો, ખેડૂતો, મંડળી આગેવાનોએ ઢોલ નગારા સાથે રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું જેમાં ખેડૂતોને પાકવીમામાં અન્યાય કરવામાં આવ્યો હોય અને પાકવીમો પુરતો ના હોય જે અંગે સરકારને યોગ્ય કરવા રજૂઆત કરી હતી સરપંચ એસો પ્રમુખે જણાવ્યું હતું કે પ્રાઈવેટ વીમા કંપની ખેડૂતોને હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતોમાં નારાજગી છે સરકાર યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી હતી સાથે જણાવ્યું છે કે પાક્વીમાંનો યોગ્ય નિવેડો ના આવે અને ખેડૂતોને ન્યાય ના મળે તો રસ્તા રોકો આંદોલન, ઉપવાસ તેમજ લોકસભા ચુંટણી બહિષ્કાર સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પાક્વીમાં અન્યાય મામલે ખેડૂતોએ ચુંટણી પૂર્વે જ લડાયક મૂડમાં આવી ગયા છે જે સરકારની મુશ્કેલીમાં વધારો કરી સકે છે

બાઈટ ૧ : કાનાભાઈ ત્રિવેદી – પ્રમુખ, ટંકારા તાલુકા સરપંચ એસો.

બાઈટ ૨ : રાજવીરસિંહ ઝાલા – નાયબ મામલતદાર ટંકારા

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.