ETV Bharat / state

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પર લાંચ માગવાનો આરોપ, પ્રમુખ પદેથી બરતરફ કરાયા

મોરબીઃ જિલ્લા પંચાયતમાં કિશોરભાઈ ચીખલીયા સામે લાંચ માગવાનો કેસ ACBમાં નોંધાયો છે. જેના કરાણે તેમને પ્રમુખના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે.

author img

By

Published : Dec 26, 2019, 12:29 PM IST

મોરબી
મોરબી

મળતી માહિતી પ્રમાણે, મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ જમીન બિનખેતી કરવા માટે 8 લાખ રૂપિયાની લાંચ માગી હોવાનો ગુનો ACBમાં નોંધાયો હતો. જેના પગલે તેમને પ્રમુખ પદ પરથી બરતરફ કરવામાં આવ્યાં છે. જો કે, હાલ તેઓ જામીન મુક્ત છે. તે દરમિયાન આ કેસની સાક્ષીઓની ઓપન ઇન્કવાયરી કરવામાં આવી હતી. સાથે ઘટનાની કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંચ માગી હોવાનના ખુલાસો થતાં રાજકારણ ગરમાયું છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખને હોદ્દા પરથી બરતરફ કરાયા

Intro:gj_mrb_02_jila_panchayt_president_video_av_gj10004
gj_mrb_02_ jila_panchayt_president _script_av_gj10004
gj_mrb_02_ jila_panchayt_president _av_gj10004

Body:મોરબી જીલ્લા પંચાયતમાં કિશોરભાઈ ચીખલીયા સામે લાંચ માંગવાનો કેસ એસીબીમાં નોંધાયો હોય જે મામલે વિકાસ કમિશ્નર દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે અને પ્રમુખના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે
         બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ જમીન બિનખેતી કરવા માટે ૮ લાખ રૂપિયાની લાંચ માંગી હોય જે મામલે એસીબીમાં ગુન્હો નોંધાયા બાદ તે વખતના કારોબારી ચેરમેન અને હાલ જીલ્લા પંચાયત મોરબીના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જામીન મુક્ત થયા હતા દરમીયાન આ અંગે તપાસ ચાલતી હોય જેમાં સાક્ષીઓની ઓપન ઈન્કવાયરી કરી હતી અને લાંચ માંગી હોવાના ખુલાસા બાદ વિકાસ કમિશ્નરે કાર્યવાહી કરી છે જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે કિશોરભાઈ કાર્યરત હોય જેથી સાક્ષીઓને પ્રભાવિત ના કરી સકે તેવા હેતુથી પ્રમુખ પદ પરથી બરતરફ કરાયા છે તેવી માહિતી મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.