ETV Bharat / state

મોરબીની પાંચ ગામની કેનાલમા ગાબડા

મોરબી: સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે. મોરબી મચ્છુ ડેમમાંથી નીકળી મચ્છુ માઇનોર કેનાલ, નાની વાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે. જે માઇનોર કેનાલમાં કામ હજુ પૂર્ણ થયું હતું. ત્યારે ભારે વરસાદના પગલે માટીથી માઇનર કેનાલ બુરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કરોડોના ખર્ચે બનેલી આ કેનાલથી ખેડૂતોને લાભ મળવાનો હતો. પરંતુ, કેનાલ પુરાઇ જતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે.

author img

By

Published : Aug 21, 2019, 1:42 PM IST

etv bharat morbi

મોરબી મચ્છુ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઇનોર કેનાલમાં કામકાજ ચાલી રહ્યું હતું. પરંતુ, 10 દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પગલે માટીથી આ કેનાલ બુરાઈ ગઈ છે. કરોડોને ખર્ચે બનેલી ફાઇનલ કેનાલની કામગીરી ચાલતી હતી. ડિઝાઇનિંગ પહેલા પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વરસાદના લીધે તે માટીના પડ તૂટી ગયા હતા. જેના લીધે મોરબી તાલુકાના બગસરા લીલીયા મોણપર નાનીવાવડી અને બરવાળા સહિતના 5 જેટલા ગામના અંદાજે ૩૫,૦૦૦ ખેડૂત ખાતેદારોને સિંચાઇ માટેની પાણીની વ્યવસ્થા હતી. તેમાં હાલ ભંગાણ થયું છે.

મોરબીની પાંચ ગામની કેનાલમા ગાબડા

મોરબીના બગથળા ગામ નજીક આવેલી માઇનોર કેનાલ પુરાઇ જતા આ અંગે ગામના સરપંચે જણાવ્યું કે, સિંચાઈ માટે કેનાલની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ, ખેડૂતે પાઈપલાઈનથી પાણી મળે તેવી માગ કરી હતી. આ ઉપરાંત ડિઝાઇન અનુકૂળ ન હોવાનું પણ જણાવ્યું હતું. વરસાદના પગલે રોડ ધોવાઇ જતાં ખેતરમાં જઈ શકાતું નથી. વરસાદ ખેંચાય તો મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. તેમજ કેનાલનું રીપેરીંગ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

માઇનોર કેનાલ છતાં ખેડૂતો સિંચાઈ માટે પાણીથી વંચિત રહી જશે. ડિઝાઇન અંગે ખેડૂતો વિરોધ કર્યો છતાં તંત્રએ ધ્યાન આપ્યું નથી. તંત્રના પાપે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. સરકાર કરોડોના ખર્ચા કરે છે. કરોડોના ખર્ચ થતા ખેડુતોને સિંચાઈના પાણીની જવાબદારી કોણ લેશે. તેવા સવાલો પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.

Intro:gj mrb 01 minor canel khedut problum script pkg gj10004

gj mrb 01 minor canel khedut problum bite 01 pkg gj10004

gj mrb 01 minor canel khedut problum bite 02 pkg gj10004

gj mrb 01 minor canel khedut problum visul 01 pkg gj10004

gj mrb 01 minor canel khedut problum visul 01 pkg gj10004

gj mrb 01 minor canel khedut problum ptc pkg gj10004

Body:એપ્રુડ : સ્ટોરી આઈડિયા

એન્કર :
સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે મોરબી મચ્છુ ડેમ માં થી નીકળી મચ્છુ માઇનોર કેનાલ નાનીવાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે જે માઇનોર કેનાલમાં કામ હજુ પૂર્ણ થયું હતું ત્યારે ભારે વરસાદના પગલે માટીથી માઇનર કેનાલ પુરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને કરોડોના ખર્ચે બનેલી આ કેનાલ થી ખેડૂતોને લાભ મળવાનો હતો ખેલા મળે તે પહેલા જ પુરાઇ જતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે

વિઓ ૧:
મોરબી મચ્છુ ડેમ માંથી નીકળતી મચ્છુ કેનાલની માઇનોર કેનાલ કામકાજ ચાલી રહ્યું હતું જોકે 10 દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પગલે માટીથી આ કેનાલ બુરાઈ જવા પામી છે કરોડને ખર્ચે બનેલી ફાઇનલ કેનાલના ની કામગીરી ચાલતી હતી જોકે ડિઝાઇનિંગ ખેડૂતો પહેલા પણ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તંત્ર ગણકારી ન હતો અને આ વરસાદના લીધે તે માટીના પાડા તૂટી ગયા હતા જેના લીધે મોરબી તાલુકાના બગસરા લીલીયા મોણપર નાનીવાવડી અને બરવાળા સહિતના પાંચ જેટલા ગામના અંદાજે ૩૫,૦૦૦ ખેડૂત ખાતેદારોને સિંચાઇ માટેની પાણીની વ્યવસ્થા હતી તેમાં હાલ ભંગાણ થયું છે.

બાઈટ ૧: અનિલભાઈ સરડવા, ખેડૂત

વિઓ ૨ :
મોરબીના બગથળા ગામ નજીક આવેલી માઇનોર કેનાલ પુરાઇ જતા આ અંગે ગામના સરપંચ જણાવે છે કે સિંચાઈ માટે કેનાલ ની સુવિધા આપવામાં આવી હતી જોકે અગાઉ ખેડૂતે પાઈપલાઈનથી પાણી મળે તેવી માંગ કરી હતી ડિઝાઇન અનુકૂળ ન હોવાનું પણ જણાવ્યું હતું જેના પરિણામે ખેડૂતોએ ભોગવવાનો વારો આવે છે વરસાદના પગલે રોડ ધોવાઇ જતાં ખેતરે જઈ શકાતું નથી જેને વાવેતર કરેલ છે એને વરસાદ ખેંચાય તો મુશ્કેલી સર્જાઈ જશે તેમજ કેનાલ તાકીદે રીતે નહીં થાય તો ચોમાસા ઉપર રવી પાક પર અસર પડશે જેથી તાકીદે તેના રીપેરીંગ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

બાઈટ ૨ : હરેશભાઇ કાજીય, સરપચ બગથળા

વિઓ ૩
માઇનોર કેનાલ છતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી થી વંચિત રહી જશે ડિઝાઇન અંગે ખેડૂતો વિરોધ કર્યો છતાં તંત્ર ધ્યાન ના આપ્યું અને હવે તંત્રના પાપે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે સરકાર કરોડોના ખર્ચા કરે છે પરંતુ આમ છતાં ખેડૂતો ની જરૂરિયાત મુજબ કાર્ય થતું ન હોય અને બધા ખર્ચા પાણી ન જતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કરોડોના ખર્ચે જતા ખેડુતોને સિંચાઈના પાણીના જ રહે તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.