ETV Bharat / state

મોરબીમાં મુખ્યપ્રધાન દ્વારા બસ સ્ટેશનનું ઇ-લોકાપર્ણ

મોરબીઃ શહેરનુ જૂના બસ સ્ટેન્ડના નવીનીકરણ પાછળ 1.24 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડના આધુનિકીકરણ બાદ મુખ્યપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સથી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. તેમજ તેમના દ્વારા વિવિધ બસ ડેપો સહિતના લોકાપર્ણ કરવામાં આવ્યા હતા.

morbi
author img

By

Published : Jun 22, 2019, 7:14 PM IST

મોરબી શહેરનું જૂનું બસ સ્ટેન્ડ વર્ષોથી ખખડધજ હાલતમાં હોય જેના નવીનીકરણ માટે રાજ્ય સરકારે 1.24 કરોડની રકમ ફાળવતા નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે તૈયાર થયેલા આધુનિક બસ ડેપોનું રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સથી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા વિવિધ બસ ડેપો સહિતના વિકાસકાર્યોના લોકાપર્ણ કરવામાં આવ્યા હતા, જેમાં મોરબીના જૂના બસ સ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં મુખ્યપ્રધાન દ્વારા જુના બસ સ્ટેશન નવીનીકરણને ઇ લોકાપર્ણ

આ પ્રસંગે મોરબી જિલ્લા કલેકટર, ડેપો મેનેજર, ભાજપ આગેવાનો સહિતના મહાનુભાવો બસ ડેપો ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જૂના બસ સ્ટેશનના નવીનીકરણને પગલે હવે આધુનિક બિલ્ડીંગ ઉપરાંત ઇન્ક્વાયરી, રીઝર્વેશન, વિદ્યાર્થી પાસ સહિતની સુવિધાઓ મળી રહેશે. જેથી નગરજનોમાં આનંદની લાગણી જોવા મળે છે.

R_GJ_MRB_05_22JUN_MORBI_BUS_STAND_LOKAPARN_BITE_AVB_RAVI

R_GJ_MRB_05_22JUN_MORBI_BUS_STAND_LOKAPARN_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_05_22JUN_MORBI_BUS_STAND_LOKAPARN_SCRIPT_AVB_RAVI

        મોરબી શહેરનું જુનું બસ સ્ટેન્ડ વર્ષોથી ખખડધજ હાલતમાં હોય જેના નવીનીકરણ માટે રાજ્ય સરકારે ૧.૨૪ કરોડની રકમ ફાળવતા મોરબીના જુના બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જે તૈયાર થયેલા આધુનિક બસ ડેપોનું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સથી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું ભાવનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રીએ વિવિધ બસ ડેપો સહિતના વિકાસકાર્યોના લોકાપર્ણ કર્યા હતા જેમાં મોરબીના જુના બસ સ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોરબી જીલ્લા કલેકટર, ડેપો મેનેજર ભાજપ આગેવાનો સહિતના મહાનુભાવો મોરબી બસ ડેપો ખાતે ઉપસ્થિત રહ્યા હતા જુના બસ સ્ટેશનના નવીનીકરણને પગલે હવે આધુનિક બિલ્ડીંગ ઉપરાંત ઇન્ક્વાયરી, રીઝર્વેશન, વિદ્યાર્થી પાસ સહિતની સુવિધાઓ મળી રહેશે જેથી નગરજનોમાં આનંદની લાગણી જોવા મળે છે

બાઈટ : ડી આર શિંગાળા – મોરબી ડેપો મેનેજર  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.