મોરબીના વાઘપરા શેરી નં-14માં 20થી વધુ ઘરોમાં દુષિત પાણીથી લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે . આજે ચીફ ઓફિસર ચેમ્બરમાં પહોંચીને લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં લત્તાવાસીઓએ જણાવ્યું હતું કે, તેની શેરીના 20થી વધુ ઘરોમાં આજકાલથી નહિ પરંતુ છેલ્લા છ માસથી વધુ સમયથી દુષિત પાણી વિતરણ કરવામાં આવે છે. દુષિત પાણીથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. જો કે આ બાબતે, લત્તાવાસીઓની રજૂઆતને પગલે ચીફ ઓફિસર સાગર રાડીયાએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
મોરબીના વાઘપરામાં દુષિત પાણીથી લત્તાવાસીઓનો પાલિકા કચેરીએ મોરચો - Dirty Water
મોરબી: શહેર નગરપાલિકા તંત્ર નાગરિકોની પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે લોકોના ટોળા પાલિકા કચેરીએ હલ્લાબોલ કરતા હોય છે. જેમાં બુધવારે પણ વાઘપરા વિસ્તારનું ટોળું કચેરીએ પહોંચ્યું હતું અને ચીફ ઓફિસરને દુષિત પાણી અંગે રજૂઆત કરી હતી.

problem
મોરબીના વાઘપરા શેરી નં-14માં 20થી વધુ ઘરોમાં દુષિત પાણીથી લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે . આજે ચીફ ઓફિસર ચેમ્બરમાં પહોંચીને લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં લત્તાવાસીઓએ જણાવ્યું હતું કે, તેની શેરીના 20થી વધુ ઘરોમાં આજકાલથી નહિ પરંતુ છેલ્લા છ માસથી વધુ સમયથી દુષિત પાણી વિતરણ કરવામાં આવે છે. દુષિત પાણીથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. જો કે આ બાબતે, લત્તાવાસીઓની રજૂઆતને પગલે ચીફ ઓફિસર સાગર રાડીયાએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
Intro:R_GJ_MRB_04_10JUL_MORBI_DUSHIT_PANI_RJUAAT_PHOTO_AV_RAVI
R_GJ_MRB_04_10JUL_MORBI_DUSHIT_PANI_RJUAAT_SCRIPT_AV_RAVI
Body:મોરબીના વાઘપરામાં દુષિત પાણીથી લત્તાવાસીઓનો પાલિકા કચેરીએ મોરચો
મોરબી નગરપાલિકા તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે અને છાશવારે લોકોના ટોળા પાલિકા કચેરીએ હલ્લાબોલ કરતા હોય છે જેમાં આજે પણ વાઘપરા વિસ્તારનું ટોળું કચેરીએ પહોંચ્યું હતું અને ચીફ ઓફિસરને દુષિત પાણી અંગે રજૂઆત કરી હતી
મોરબીના વાઘપરા શેરી નં ૧૪ માં ૨૦ થી વધુ ઘરોમાં દુષિત પાણીથી લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને આજે ચીફ ઓફિસર ચેમ્બરમાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં લત્તાવાસીઓએ જણાવ્યું હતું કે તેની શેરીના ૨૦ થી વધુ ઘરોમાં આજકાલથી નહિ પરંતુ છેલ્લા છ માસથી વધુ સમયથી દુષિત પાણી વિતરણ કરવામાં આવે છે અને દુષિત પાણીથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે લત્તાવાસીઓની રજૂઆતને પગલે ચીફ ઓફિસર સાગર રાડીયાએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી અને લત્તાવાસીને ખાતરી મળતા ટોળું પરત ફર્યું હતું
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩