મળતી વિગત મુજબ મોરબી જિલ્લના વાંકાનેર તાલુકા વિસ્તારમાં એલ.સી.બી ટીમ પેટ્રોલીગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે વાંકાનેર હાઈવે પરથી એક કારમાં દેસી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મોરબી તરફ આવી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે એક સફેદ કલર ની કાર શકાસ્પદ હાલતમાં વઘાસીયા પાટિયા પાસેથી પસાર થતા તેની રોકી ચેક કરતા તેમાંથી 340 લીટર દેશી દારૂનો જથ્થો જેની કિંત રૂપિયા 6800 અને કારની કીમત રૂપિયા 30,000 તેમજ કારમાં સવાર કમલેશ ધીરુભાઈ ઉધરેજીયા .ચોટીલા અને દિનેશ રાઘવજીભાઈ મેટાલિયા રાજકોટ વાલીની ધરપકડ કરી રૂપિયા ૩૬,૮૦૦ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરમાં કારમાંથી દેશી દારૂ સાથે 2 શખ્સની ધરપકડ - Ravi motwani
મોરબીઃ જિલ્લાના વાંકાનેરમાં એલ.સી.બી. ટીમે પેટ્રોલીંગમાં બાતમીના આધારે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
![વાંકાનેરમાં કારમાંથી દેશી દારૂ સાથે 2 શખ્સની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3739378-1065-3739378-1562191878473.jpg?imwidth=3840)
મળતી વિગત મુજબ મોરબી જિલ્લના વાંકાનેર તાલુકા વિસ્તારમાં એલ.સી.બી ટીમ પેટ્રોલીગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે વાંકાનેર હાઈવે પરથી એક કારમાં દેસી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મોરબી તરફ આવી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે એક સફેદ કલર ની કાર શકાસ્પદ હાલતમાં વઘાસીયા પાટિયા પાસેથી પસાર થતા તેની રોકી ચેક કરતા તેમાંથી 340 લીટર દેશી દારૂનો જથ્થો જેની કિંત રૂપિયા 6800 અને કારની કીમત રૂપિયા 30,000 તેમજ કારમાં સવાર કમલેશ ધીરુભાઈ ઉધરેજીયા .ચોટીલા અને દિનેશ રાઘવજીભાઈ મેટાલિયા રાજકોટ વાલીની ધરપકડ કરી રૂપિયા ૩૬,૮૦૦ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના વિસ્તારમાં એલ.સી.બી ટીમ પેટ્રોલીગમાં હોય ત્યારે મળેલી બાતમીના આધારે એક કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ને જથ્થા સાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Body:બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લના વાંકાનેર તાલુકા વિસ્તારમાં એલ.સી.બી ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે ખાનગી રહે હક્કિત મળી હતી કે વાંકાનેર હાઈવે પરથી એક કારમાં દેસી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મોરબી તરફ આવી રહ્યો છે ત્યારે તે વોચમાં હતા ત્યારે મોડી રાત્રે એક સફેદ કલર ની કાર જી.જે.૦૬.કે.૧૩૨૦ શકાસ્પદ હાલતમાં વઘાસીયા પાટિયા પાસેથી પસાર થતા તેની રોકી ચેક કરતા તેમાંથી ૩૪૦ લીટર દેશી દારૂનો જથ્થો જેની કિંત રૂપિયા ૬૮૦૦ અને કારની કીમત રૂપિયા ૩૦,૦૦૦ તેમજ કારમાં સવાર કમલેશ ધીરુભાઈ ઉધરેજીયા રહે.ચોટીલા અને દિનેશ રાઘવજીભાઈ મેટાલિયા રહે રાજકોટ વાલીની ધરપકડ કરી રૂપિયા ૩૬,૮૦૦ મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ દારૂ ક્યાંથી આવ્યો ક્યાં જતો હતો તેની વધુ તપાસ પોલીસ કરી રહી છેConclusion:
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩