ETV Bharat / state

મોરબીમાં બે વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા - આજીવન કેદ

મોરબીઃ પીપળી બેલા રોડ પર સવા બે વર્ષ પૂર્વે એક આધેડની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ કેસ નોંધાયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં હતી. કોર્ટમાં કેસ ચાલતા મંગળવારે કોર્ટે આરોપી ગુનેગાર સાબિત થતા તેને આજીવન કેદની સજા ફટકારી છે.

Life imprisonment in 2 year old murder case in morbi
બે વર્ષ જુના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
author img

By

Published : Dec 31, 2019, 6:08 PM IST

ઓગસ્ટ 2017માં પીપળી બેલા રોડ પર મનીષ કાંટા પાસેથી રણજીતસિંહ મંગલુભા ઝાલા (ઉ.વ.45) નામના આધેડનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ દશરથસિંહ ઝાલાએ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી સંદીપ ઉર્ફે લાલો રમણીક ડોડીયા(રહેવાસી મોરબી)ની ધરપકડ કરી હતી. ઈંડાની લારીએ બોલાચાલી થયા બાદ આરોપીએ મૃતક રણજીતસિંહ ઝાલાને માથામાં ધોકો ફટકારી દીધો હતો, જે બાદ ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. આ હત્યા મામલે આરોપીને ઝડપી પોલીસે હત્યામાં વપરાયેલો ધોકો જપ્ત કર્યો હતો.

આ હત્યાનો કેસ છેલ્લા 2 વર્ષથી મોરબી કોર્ટમાં ચાલતો હતો. જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ એ. ડી. ઓઝા સાહેબની કોર્ટમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીએ રજુ કરેલા પુરાવાઓ, સાક્ષીઓને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી સંદીપ ઉર્ફે લાલા રમણીક ડોડીયાને ગુનેગાર સાબિત થયો હતો. જે બદલ આરોપીને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે.

Intro:gj_mrb_02_murder_aajivan_ked_court_file_photo_av_gj10004

gj_mrb_02_murder_aajivan_ked_script_av_gj10004

gj_mrb_02_murder_aajivan_ked_av_gj10004
Body:મોરબીમાં સવા બે વર્ષ પૂર્વેના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા

         મોરબીના પીપળી બેલા રોડ પર સવા બે વર્ષ પૂર્વે એક આધેડની હત્યા કરવામાં આવી હોય જે બનાવ અંગે આરોપી ઝડપાયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે
          બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઓગસ્ટ ૨૦૧૭ માં પીપળી બેલા રોડ પર મનીષ કાંટા પાસેથી રણજીતસિંહ મંગલુભા ઝાલા (ઉ.વ.૪૫) નામના આધેડનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા બાદ બનાવ અંગે મૃતકના ભાઈ દશરથસિંહ ઝાલાએ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી સંદીપ ઉર્ફે લાલો રમણીક ડોડીયા રહે મોરબી વાળા શખ્શને ઝડપી લીધો હતો ઈંડાની લારીએ બોલાચાલી થયા બાદ આરોપીએ મૃતક રણજીતસિંહ ઝાલાને માથામાં લાકડાનો ધોકો ફટકારી દીધો હોય જેથી મોત થયું હતું આરોપીને ઝડપી પોલીસે હત્યામાં વપરાયેલ ધોકો જપ્ત કર્યો હતો અને બનાવ અંગે મોરબીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં આજે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝા સાહેબની કોર્ટમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીએ રજુ કરેલા પુરાવાઓ, સાક્ષીઓને તપાસીને કોર્ટે આરોપી સંદીપ ઉર્ફે લાલો રમણીક ડોડીયાને કસુરવાન ઠેરવ્યો હતો અને આરોપી ને આજીવન કેદની સજા તેમજ ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે મોરબીમાં સવા બે વર્ષ પૂર્વે થયેલી હત્યામાં મહત્વપૂર્ણ ચુકાદો કોર્ટે આપ્યો છે અને આજીવન કેદની સજા ફટકારી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.