લલિત કગથરાએ મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું કે, ભાજપના શાસનમાં ગરીબો અને ખેડૂતો પરેશાન અને બેહાલ છે, તો કેટલી લીડથી જીતશો તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તે માતાજી અને લોકો નક્કી કરશે જો કે, તેની જીત નક્કી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોરબીથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે તે રાજકોટ ફોર્મ ભરવા માટે રવાના થયા હતા.
રાજકોટ: લલિત કગથરાએ શક્તિ માતાના દર્શન કરી, નામાકંન ભર્યું - ravi motvani
રાજકોટ: લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા બુધવારે વહેલી સવારે પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે મોરબીથી રવાના થયા હતા. મોરબી નજીકના શકત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવી નામાકંન ભર્યું છે.
લલિત કગથરાએ મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું કે, ભાજપના શાસનમાં ગરીબો અને ખેડૂતો પરેશાન અને બેહાલ છે, તો કેટલી લીડથી જીતશો તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તે માતાજી અને લોકો નક્કી કરશે જો કે, તેની જીત નક્કી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોરબીથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે તે રાજકોટ ફોર્મ ભરવા માટે રવાના થયા હતા.
R_GJ_MRB_04_03APR_LALIT_KAGATHRA_FORM_BITE_AVB_RAVI
R_GJ_MRB_04_03APR_LALIT_KAGATHRA_FORM_VISUAL_AVB_RAVI
R_GJ_MRB_04_03APR_LALIT_KAGATHRA_FORM_SCRIPT_AVB_RAVI
રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરા આજે વહેલી સવારે પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે મોરબીથી રવાના થયા હતા મોરબી નજીકના શકત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તો મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ગરીબો અને ખેડૂતો પરેશાન અને બેહાલ છે તો કેટલી લીડથી જીતશો તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે તે માતાજી અને લોકો નક્કી કરશે જોકે તેની જીત નક્કી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મોરબીથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે તે રાજકોટ ફોર્મ ભરવા માટે રવાના થયા હતા
બાઈટ : લલિત કગથરા – કોંગ્રેસના ઉમેદવાર
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩