ETV Bharat / state

ટંકારા આર્યસમાજ દ્વારા જનોઈ વિધિ યોજાઈ - ટંકારા આર્યસમાજ દ્વારા જનોઈ વિધિ

ટંકારા આર્યસમાજ દ્વારા શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જનોઈ ધારણ કરેલા લોકોએ શાસ્ત્રોક વિધિ મુજબ જનોઈ બદલી હતી. તો આ જનોઈ વિધિમાં આર્ય વીરો અને આર્ય વીરાંગનાઓ જોડાયા હતા.

ટંકારા આર્યસમાજ દ્વારા જનોઈ વિધિ યોજાઈ
ટંકારા આર્યસમાજ દ્વારા જનોઈ વિધિ યોજાઈ
author img

By

Published : Aug 3, 2020, 11:01 PM IST

મોરબી : ટંકારા આર્ય સમાજના પ્રધાન દેવરાજએ વેદારંભ સંસ્કાર ઉપરાંત બળદેવ, રક્ષાબંધન નાળિયેરી પૂનમ શ્રાવણી સહિતના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપવમાં આવ્યું હતું.

વધુમાં આપણું દેવઋણ, પિતૃ અને ઋષિઋણ આ ત્રણ ઋણમાંથી મુક્ત થવા માટેનું આ પવિત્ર પ્રતીક એટલે યજ્ઞોપવીત જનોઇની વિશેષ માહિતી આપવામાં આવી હતી. આર્ય વીરો અને વીરાંગનાઓ અને ટંકારાના લોકોએ રક્ષાબંધની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.