આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ, પ્રોફેસર તેમજ મોરબી ગ્રાહક સુરક્ષા સેલના એડવોકેટ ધર્મેન્દ્ર બારૈયા સહિતના અગ્રણીઓ દ્વારા કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એન્ટી કરપ્શન બ્યુરોના માળખા અને એસીબીની કાર્યરીતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે: મોરબીમાં જાગૃતિ સેમીનાર યોજાયો - એસીબી પોલીસ સ્ટેશન
મોરબી: 9 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિત્તે એસીબી પોલીસ સ્ટેશન દ્વારા મોરબીની પી.જી પટેલ કોમર્સ કોલેજ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિતે જાગૃતિ સેમીનાર યોજાયો
આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ, પ્રોફેસર તેમજ મોરબી ગ્રાહક સુરક્ષા સેલના એડવોકેટ ધર્મેન્દ્ર બારૈયા સહિતના અગ્રણીઓ દ્વારા કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એન્ટી કરપ્શન બ્યુરોના માળખા અને એસીબીની કાર્યરીતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Intro:gj_mrb_01_acb_seminar_visual_avbb_gj10004
gj_mrb_01_acb_seminar_bite_01_avbb_gj10004
gj_mrb_01_acb_seminar_bite_02_avbb_gj10004
gj_mrb_01_acb_seminar_script_avbb_gj10004
gj_mrb_01_acb_seminar_avbb_gj10004
Body:મોરબીમાં ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિતે જાગૃતિ સેમીનાર યોજાયો
આજે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિતે એસીબી પોલીસ સ્ટેશન દ્વારા મોરબીની પી જી પટેલ કોમર્સ કોલેજ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જે કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ, પ્રોફેસર તેમજ મોરબી ગ્રાહક સુરક્ષા સેલના એડવોકેટ ધર્મેન્દ્ર બારૈયા સહિતના અગ્રણીઓ દ્વારા કોલેજના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં એન્ટી કરપ્શન બ્યુરોના માળખા અને એસીબીની કાર્યરીતી સંબંધિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ભ્રષ્ટાચાર પ્રવૃતિઓ બાબતે અને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરી પેમ્પ્લેટ વિતરણ ઉપરાંત બેનર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નિયત કરેલ ભ્રષ્ટાચાર નિવારણ અંગેની એન્થમનું ગાન રજુ કરવામાં આવેલ અને ભ્રષ્ટાચાર નાબુદી અંગે તમામને શપથ લેવડાવવામાં આવ્યા હતા
બાઈટ ૦૧ : પ્રવીણ ગઢવી, પી.આઈ. એસીબી મોરબી
બાઈટ ૦૨ : બાવરવા નેન્સી, વિધાર્થીની
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
9687622033